૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા... Continue Reading →
વાટે…ઘાટે:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

સંસ્કૃતિ:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

ક્ષણના ચણીબોર:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:
ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના... Continue Reading →
વાટે…ઘાટે:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:
ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના... Continue Reading →
સંસ્કૃતિ:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન: