વાટે…ઘાટે:સર્જકતાનીસરવાણીથીમહેકતુંઅનેમહોરતુંજીવન:

 પુસ્તકોનું પ્રકાશન તથા તેના સમારંભો ખુબ જાણીતા તથા પ્રચલિત થયા છે. આમ થવું તે એક સારી બાબત પણ છે. મિત્રો-સ્નેહીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ એકઠા થઈને પુસ્તક તેમજ સર્જક વિશે વાત કરે તે સ્વસ્થ સમાજની નિશાની છે. આવા સમારંભો જેવો જ એક સમારંભ અમદાવાદમાં થોડા સમય પૂર્વે થયો તેના ઉલ્લેખ સાથે જ તેના સર્જક... Continue Reading →

સંસ્કૃતિ:સર્જકતાનીસરવાણીથીમહેકતુંઅનેમહોરતુંજીવન:

   પુસ્તકોનું પ્રકાશન તથા તેના સમારંભો ખુબ જાણીતા તથા પ્રચલિત થયા છે. આમ થવું તે એક સારી બાબત પણ છે. મિત્રો-સ્નેહીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ એકઠા થઈને પુસ્તક તેમજ સર્જક વિશે વાત કરે તે સ્વસ્થ સમાજની નિશાની છે. આવા સમારંભો જેવો જ એક સમારંભ અમદાવાદમાં થોડા સમય પૂર્વે થયો તેના ઉલ્લેખ સાથે જ તેના સર્જક... Continue Reading →

નેલ્સન મંડેલા-સંસ્કૃતિ

જાતિભેદ અને રંગભેદ સામેની ઐતિહાસિક લડાઈ અને નેલ્સન મંડેલા:              નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની... Continue Reading →

નેલ્સન મંડેલા-વાટે…ઘાટે

નેલ્સન મંડેલા-ક્ષણના ચણીબોર

ક્ષણના ચણીબોર

માનવજાતના મહાન સેવક: લોકનાયક જયપ્રકાશ નારાયણ:                   પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક શસક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે.... Continue Reading →

:કચ્છનું પાણી:

:સ્નેહનું પાણી, શૂરનું પાણી, વાહ રે ! 'ઘાયલ' કચ્છનું પાણી':              અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં... Continue Reading →

ક્ષણના ચણીબોર:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:

અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →

વાટે…ઘાટે:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:

અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →

સંસ્કૃતિ:સ્નેહનુંપાણી, શૂરનુંપાણી, વાહરે ! ‘ઘાયલ’ કચ્છનુંપાણી’:

 અષાઢ અને શ્રાવણ મહિનાના તહેવારોની હારમાળામાં અષાઢી બીજનો દિવસ અનેક રીતે મહત્વનો છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા નગરયાત્રા કરે છે. વિશાલ જનસમૂહ જગન્નાથજીને વધાવવા માટે ઉત્સુક રહે છે. આપણાં કચ્છ તથા કચ્છીઓ માટે પણ આ દિવસનું આગવું મહત્વ છે. દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી માડુઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. જેઓ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑