ક્ષણના ચણીબોર:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

 નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

વાટે…ઘાટે:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

 નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

સંસ્કૃતિ:જાતિભેદઅનેરંગભેદસામેનીઐતિહાસિકલડાઈઅનેનેલ્સનમંડેલા:

  નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :"બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર... Continue Reading →

ક્ષણના ચણીબોર:માનવજાતનામહાનસેવક: લોકનાયકજયપ્રકાશનારાયણ:

  પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →

વાટે…ઘાટે:માનવજાતનામહાનસેવક: લોકનાયકજયપ્રકાશનારાયણ:

પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →

સંસ્કૃતિ:માનવજાતનામહાનસેવક: લોકનાયકજયપ્રકાશનારાયણ:

  પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →

ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

   લોકોના વિશાળ સમૂહને પોતાની નજરે જોઈને તેમની સાચી ઓળખ કોઈ 'ધૂળધોયા' જ કરી શકે. અશિક્ષિત કે ગામડિયાના પરિવેશમાં પણ 'ચીંથરે વિટયા રતન' હોય છે તેની ઓળખ મહાન લેખક અને સંશોધક ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર જગતને આપી. મેઘાણીની આંખે લોકનું દર્શન કર્યા પછી કોઈ પણ વ્યકતિ લોક તરફ અણગમા કે સૂગનો ભાવ મનમાં ધરી નહિ શકે તેવી... Continue Reading →

ક્ષણના ચણીબોર:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

  અમદાવાદમાં તેમજ દેશના અન્ય ભાગોમાં રથયાત્રાના પ્રસંગની તૈયારી થતી હોય ત્યારે બે જીગરજાન મિત્રો-વસંતરાવ તથા રજબઅલીની પાવન સ્મૃતિ થાય છે. તે બંને દોસ્તો સમાજમાં ભાઈચારાની લાગણી કેળવવા જીવ્યા અને છેવટે આજ હેતુ માટે ફના પણ થયા. બે જૂથો વચ્ચેના અણસમજથી ઉભા થયેલા સંઘર્ષમાં વસંત-રજબ જેવા મિત્રોનું બલિદાન આવા સંઘર્ષને ઠારવાનું કાર્ય કરે છે. માનવ-જીવનને ફરી... Continue Reading →

વાટે…ઘાટે:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

સંસ્કૃતિ:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

Blog at WordPress.com.

Up ↑