વાટે…ઘાટે:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

સંસ્કૃતિ:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

    દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

ક્ષણના ચણીબોર:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

 દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

વાટે…ઘાટે:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

 દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

સંસ્કૃતિ:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

  દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑