ક્ષણના ચણીબોર:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

  ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

વાટે…ઘાટે:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

સંસ્કૃતિ:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

ક્ષણના ચણીબોર:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

     દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

વાટે…ઘાટે:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

  દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

સંસ્કૃતિ:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

       દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

ક્ષણના ચણીબોર:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

  આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

વાટે…ઘાટે:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

સંસ્કૃતિ:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

ક્ષણના ચણીબોર:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑