ક્ષણના ચણીબોર:કવિવરટાગોરનોઅજર-અમરવારસો:

 ભૂતકાળમાં લડાયેલા બંને વિશ્વયુધ્ધોમાં ભારતના અનેક યુવાનો ભિન્ન દેશોની સેવામાં લડતા લડતા ગંભીર રીતે ઘવાયા હતા. અનેકના મૃત્યુ પણ થયા હતા. આ સંદર્ભમાં એક જાણીતી વાત છે. આ વાતનો ઉલ્લેખ 'પાંદડે પાંદડે રવિ'માં સુપ્રસિદ્ધ સર્જક મહેશ દવેએ કર્યો છે. વાત સાંભળવી ગમે તેવી છે.                         પ્રથમ વિશ્વયુઘ્ધની છે. ઇંગ્લેન્ડના પક્ષે રહીને એક ભારતીય સૈનિક લડતો હતો.... Continue Reading →

વાટે…ઘાટે:કવિવરટાગોરનોઅજર-અમરવારસો:

સંસ્કૃતિ:કવિવરટાગોરનોઅજર-અમરવારસો:

ક્ષણના ચણીબોર : “સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે.”

ઘેર જાય ઓફિસને ઘેર જાય નોકરું બળદની ડોકેથી ઉતરે ના જોતરું સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને ચલણ તો ચોખાનું બાકી બધું ફોતરું, સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે. માછલીએ મરવાનું મેઁ.                  કવિ દલપત પઢિયારની આ જાણીતી તેમજ ફરી ફરી સાંભળવી તેમજ માણવી ગમે તેવી પંક્તિઓ છે. 'સામે કાંઠે કેડા' નામના કાવ્યસંગ્રહની... Continue Reading →

વાટે…ઘાટે:”સોનાનીહોયતોયે જાળઅંતેજાળછે.”

ઘેર જાય ઓફિસને ઘેર જાય નોકરું બળદની ડોકેથી ઉતરે ના જોતરું સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને ચલણ તો ચોખાનું બાકી બધું ફોતરું, સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે. માછલીએ મરવાનું મેઁ.                  કવિ દલપત પઢિયારની આ જાણીતી તેમજ ફરી ફરી સાંભળવી તેમજ માણવી ગમે તેવી પંક્તિઓ છે. 'સામે કાંઠે કેડા' નામના કાવ્યસંગ્રહની... Continue Reading →

સંસ્કૃતિ : “સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે.”

ઘેર જાય ઓફિસને ઘેર જાય નોકરું બળદની ડોકેથી ઉતરે ના જોતરું સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને ચલણ તો ચોખાનું બાકી બધું ફોતરું, સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે. માછલીએ મરવાનું મેઁ.                  કવિ દલપત પઢિયારની આ જાણીતી તેમજ ફરી ફરી સાંભળવી તેમજ માણવી ગમે તેવી પંક્તિઓ છે. 'સામે કાંઠે કેડા' નામના કાવ્યસંગ્રહની... Continue Reading →

ક્ષણના ચણીબોર:સંતવાણી: અલખધણીનીઉપાસનાનુંસબળમાધ્યમ:

નારાયણ સ્વામીને યાદ કરતા જ એક ભિન્ન તથા પ્રભાવી શૈલીના દિગ્ગજ કલાધરનું દર્શન થાય છે. સંતવાણીના અનેક ધન્યનામ વાહકોમાં નારાયણ બાપુ જુદા તરી આવે છે.  નારાયણસ્વામીએ ભજનની પ્રાચીન પરંપરાની પુન: પ્રતિષ્ઠા સ્વબળે કરી છે. ભજનવાણી કે સંતવાણીના કાર્યક્રમમાં આટલા મોટા વિશાળ લોકસમુદાયની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની મજબૂત પ્રસ્તુતિની તેમજ વ્યાપક લોકપ્રિયતાની પ્રતિતિ કરાવે છે. રજૂઆતનો આવો... Continue Reading →

વાટે…ઘાટે:સંતવાણી: અલખધણીનીઉપાસનાનુંસબળમાધ્યમ:

  નારાયણ સ્વામીને યાદ કરતા જ એક ભિન્ન તથા પ્રભાવી શૈલીના દિગ્ગજ કલાધરનું દર્શન થાય છે. સંતવાણીના અનેક ધન્યનામ વાહકોમાં નારાયણ બાપુ જુદા તરી આવે છે.  નારાયણસ્વામીએ ભજનની પ્રાચીન પરંપરાની પુન: પ્રતિષ્ઠા સ્વબળે કરી છે. ભજનવાણી કે સંતવાણીના કાર્યક્રમમાં આટલા મોટા વિશાળ લોકસમુદાયની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની મજબૂત પ્રસ્તુતિની તેમજ વ્યાપક લોકપ્રિયતાની પ્રતિતિ કરાવે છે. રજૂઆતનો આવો... Continue Reading →

સંસ્કૃતિ:સંતવાણી: અલખધણીનીઉપાસનાનુંસબળમાધ્યમ:

નારાયણ સ્વામીને યાદ કરતા જ એક ભિન્ન તથા પ્રભાવી શૈલીના દિગ્ગજ કલાધરનું દર્શન થાય છે. સંતવાણીના અનેક ધન્યનામ વાહકોમાં નારાયણ બાપુ જુદા તરી આવે છે.  નારાયણસ્વામીએ ભજનની પ્રાચીન પરંપરાની પુન: પ્રતિષ્ઠા સ્વબળે કરી છે. ભજનવાણી કે સંતવાણીના કાર્યક્રમમાં આટલા મોટા વિશાળ લોકસમુદાયની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની મજબૂત પ્રસ્તુતિની તેમજ વ્યાપક લોકપ્રિયતાની પ્રતિતિ કરાવે છે. રજૂઆતનો આવો... Continue Reading →

ક્ષણના ચણીબોર:કવિગુરુટાગોરઅનેમહાત્માગાંધી:ભવ્યઅનેભાતીગળસુયોગ

   મહાત્મા ગાંધીનું શાંતિનિકેતનમાં આગમન ૧૭ ફેબ્રુઆરી ૧૯૧૫માં થયું. આ બાબત સૂચવે છે કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ બીજા જ માસમાં ગાંધીજી શાંતિનિકેતન જાય છે તે માટે એક ખાસ કારણ પણ હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા ત્યારે તેમણે ત્યાં શરુ કરેલા ફિનિક્સ આશ્રમના રહેવાસીઓને ક્યાં મુકવા તે એક પ્રશ્ન હતો. બાપુનો એવો મત હતો કે આશ્રમવાસીઓ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑