સંસ્કૃતિ:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:

 એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે.                 મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →

ક્ષણના ચણીબોર:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:

 'શબ્દસૃષ્ટિ'નો દીપોત્સવી વિશેષાંક (નવેમ્બર૨૦૨૩) એ એક વિશિષ્ટ ભાત ઉપજાવે તેવો સુંદર તથા સમૃદ્ધ બન્યો છે. તંત્રી ભાગ્યેશ જહા તથા સંપાદક જયેન્દ્રસિંહ જાદવ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. વૈશ્વિક સાહિત્યની ગતિવિધિઓમાં અનુવાદ તેમજ તેની સમસ્યાઓ એ હંમેશા ચર્ચામાં રહેલા છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખીને થયેલો આ પ્રયાસ આવકારપાત્ર છે. અનુવાદ એ એક અનિવાર્ય... Continue Reading →

વાટે…ઘાટે:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:

  'શબ્દસૃષ્ટિ'નો દીપોત્સવી વિશેષાંક (નવેમ્બર ૨૦૨૩) એ એક વિશિષ્ટ ભાત ઉપજાવે તેવો સુંદર તથા સમૃદ્ધ બન્યો છે. તંત્રી ભાગ્યેશ જહા તથા સંપાદક જયેન્દ્રસિંહ જાદવ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. વૈશ્વિક સાહિત્યની ગતિવિધિઓમાં અનુવાદ તેમજ તેની સમસ્યાઓ એ હંમેશા ચર્ચામાં રહેલા છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખીને થયેલો આ પ્રયાસ આવકારપાત્ર છે. અનુવાદ એ એક... Continue Reading →

ક્ષણના ચણીબોર:અનુવાદ તથા અનુસર્જન: વિશાળ તક અને પડકાર:

અનુવાદની અઘરી કળા જેમને સહજ હસ્તગત હોય તેવા ઓછા સર્જકો આપણે જોયા છે. એક છોડને તેના સૌંદર્ય સાથે બીજી ભૂમિમાં રોપવાનું કામ સહેલું નથી. કેટલીક અનુવાદિત રચનાઓ કાળજયી બની શકી છે. જયારે અનુવાદના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનારા સર્જકોની યાદી તૈયાર કરીએ ત્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્થાન તેમાં અગ્રસ્થાને આવે છે. આવી એક સદાકાળ લીલીછમ્મ રચના પુનઃ... Continue Reading →

વાટે…ઘાટે:અનુવાદ તથા અનુસર્જન: વિશાળ તક અને પડકાર:

અનુવાદની અઘરી કળા જેમને સહજ હસ્તગત હોય તેવા ઓછા સર્જકો આપણે જોયા છે. એક છોડને તેના સૌંદર્ય સાથે બીજી ભૂમિમાં રોપવાનું કામ સહેલું નથી. કેટલીક અનુવાદિત રચનાઓ કાળજયી બની શકી છે. જયારે અનુવાદના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનારા સર્જકોની યાદી તૈયાર કરીએ ત્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્થાન તેમાં અગ્રસ્થાને આવે છે. આવી એક સદાકાળ લીલીછમ્મ રચના પુનઃ... Continue Reading →

સંસ્કૃતિ:અનુવાદ તથા અનુસર્જન: વિશાળ તક અને પડકાર:

અનુવાદની અઘરી કળા જેમને સહજ હસ્તગત હોય તેવા ઓછા સર્જકો આપણે જોયા છે. એક છોડને તેના સૌંદર્ય સાથે બીજી ભૂમિમાં રોપવાનું કામ સહેલું નથી. કેટલીક અનુવાદિત રચનાઓ કાળજયી બની શકી છે. જયારે અનુવાદના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનારા સર્જકોની યાદી તૈયાર કરીએ ત્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્થાન તેમાં અગ્રસ્થાને આવે છે. આવી એક સદાકાળ લીલીછમ્મ રચના પુનઃ... Continue Reading →

ક્ષણના ચણીબોર:જીઓ તો ઝેર મ થિયો  સક્કર થિયો સેણ: દાદા મેકણની વાણી:

 મેકણદાદા આજે સમાધી લેતા હતા. આ જગતનો સ્વેચ્છાએ ત્યાગ કરીને ભગવાન દત્તના સ્વરૂપમાં સમાઈ જવા આતુર હતા. દ્રઢ નિશ્ચય હતો. જેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે તેવી આ ઘટના હતી. સમાધિ લેવાનો દિવસ પણ મોટો હતો. આસો માસની વદમાં ચૌદમો દિવસ હતો. કાળી ચૌદસ તરીકે આ દિવસ ઓળખાય છે. ભગવાન રામ અયોધ્યામાં પુનઃ પધાર્યા તેનું... Continue Reading →

વાટે…ઘાટે:જીઓ તો ઝેર મ થિયો  સક્કર થિયો સેણ: દાદા મેકણની વાણી:

મેકણદાદા આજે સમાધી લેતા હતા. આ જગતનો સ્વેચ્છાએ ત્યાગ કરીને ભગવાન દત્તના સ્વરૂપમાં સમાઈ જવા આતુર હતા. દ્રઢ નિશ્ચય હતો. જેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે તેવી આ ઘટના હતી. સમાધિ લેવાનો દિવસ પણ મોટો હતો. આસો માસની વદમાં ચૌદમો દિવસ હતો. કાળી ચૌદસ તરીકે આ દિવસ ઓળખાય છે. ભગવાન રામ અયોધ્યામાં પુનઃ પધાર્યા તેનું... Continue Reading →

સંસ્કૃતિ:જીઓ તો ઝેર મ થિયો  સક્કર થિયો સેણ: દાદા મેકણની વાણી:

   મેકણદાદા આજે સમાધી લેતા હતા. આ જગતનો સ્વેચ્છાએ ત્યાગ કરીને ભગવાન દત્તના સ્વરૂપમાં સમાઈ જવા આતુર હતા. દ્રઢ નિશ્ચય હતો. જેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે તેવી આ ઘટના હતી. સમાધિ લેવાનો દિવસ પણ મોટો હતો. આસો માસની વદમાં ચૌદમો દિવસ હતો. કાળી ચૌદસ તરીકે આ દિવસ ઓળખાય છે. ભગવાન રામ અયોધ્યામાં પુનઃ પધાર્યા તેનું... Continue Reading →

ક્ષણના ચણીબોર:માનભાઈભટ્ટનોસ્વૈરવિહાર: શિશુવિહારનુંસર્જન:

   "અતિ વિચિત્ર ગતિ ભગવંત" એમ કહેવાયું છે. સર્જનહારની ગતિ ચિત્રિત નથી હોતી. બીબામાં ઢાળી શકાય તેવી પણ નથી હોતી. ગંગોત્રીની ધારાની જેમ તે મુક્ત રીતે વહે છે. પોતાનો વિહાર છે. માર્ગ પણ પોતે જ નક્કી કરેલો છે. નકશે કદમ પર ચાલવાનું તેમને મંજુર નથી. "આવા સ્વચ્છંદી સ્વૈરવિહારમાંથી જ શિશુવિહારનું સર્જન થાય છે." વિદુષી મીરાંબહેન ભટ્ટનું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑