:મઢડામહોત્સવએટલેશતાબ્દીનુંગિરિશૃંગઃ

   મઢડાનો શતાબ્દી મહોત્સવ જે જે કલ્પનાઓ કરી હતી તેનાથી પણ ભવ્ય થયો. જે જે સમસ્યાઓનો વિચાર કર્યો હતો. તે તમામ પ્રશ્નો જાણે કે આપોઆપ ઉકેલાઈ ગયા. સમગ્ર કાર્યક્રમને સૌરાષ્ટ્ર-ગુજરાતના સમાચાર પત્રો તેમ જ ટીવી ચેનલોએ ખુબ સારી રીતે પ્રસિદ્ધ કર્યા હતા. એક સ્વજને કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ મઢડા મહોત્સવ દરમિયાન તાજી કરાવી. આ અહીં આવ્યા... Continue Reading →

: સંસ્કૃતિ : : બુકફેર (રાજકોટ) માં લોકજીવનના ભાતીગળ રંગોની વાતો : 

પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ... Continue Reading →

ક્ષણના ચણીબોર:કાનજીબાપાચલાળાઅનેછેલભાઈવ્યાસ:

શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા)                કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →

વાટે…ઘાટે:કાનજીબાપાચલાળાઅનેછેલભાઈવ્યાસ:

શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા)                કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →

સંસ્કૃતિ:કાનજીબાપાચલાળાઅનેછેલભાઈવ્યાસ:

શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા)                કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →

ક્ષણના ચણીબોર: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →

વાટે…ઘાટે: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →

સંસ્કૃતિ: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →

ક્ષણના ચણીબોર:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:

  એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે.                 મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →

વાટે…ઘાટે:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:

એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે.                 મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑