સમાજના ન્યાયી વલણની ઘણી વાતો ઇતિહાસમાંથી મળે છે. આ રીતે જ દેખીતા અન્યાયની અનેક વાતો પણ દ્રષ્ટિગોચર થાય છે. શિક્ષિકા તરીકે કાર્ય કરતા સાવિત્રીબાઈ ફુલેની કથા વાંચીએ ત્યારે મનમાં આપણે જેનો ભાગ છીએ તે સમાજની સ્થિતિ વિષે મનમાં પ્રશ્નો ઉઠે છે. આપણાં દેશના પ્રથમ શિક્ષિકા તરીકે માન તથા ખ્યાતિ મેળવનાર સાવિત્રીબાઇને તત્કાલીન સમાજે અકારણ દુભવ્યા... Continue Reading →
વાટે…ઘાટે:ઓજ્ઞાનીપંડિતો ! તમારાખોખલાડહાપણનાપોટલાસમેટો:
સમાજના ન્યાયી વલણની ઘણી વાતો ઇતિહાસમાંથી મળે છે. આ રીતે જ દેખીતા અન્યાયની અનેક વાતો પણ દ્રષ્ટિગોચર થાય છે. શિક્ષિકા તરીકે કાર્ય કરતા સાવિત્રીબાઈ ફુલેની કથા વાંચીએ ત્યારે મનમાં આપણે જેનો ભાગ છીએ તે સમાજની સ્થિતિ વિષે મનમાં પ્રશ્નો ઉઠે છે. આપણાં દેશના પ્રથમ શિક્ષિકા તરીકે માન તથા ખ્યાતિ મેળવનાર સાવિત્રીબાઇને તત્કાલીન સમાજે અકારણ દુભવ્યા... Continue Reading →
સંસ્કૃતિ:ઓજ્ઞાનીપંડિતો ! તમારાખોખલાડહાપણનાપોટલાસમેટો:
સમાજના ન્યાયી વલણની ઘણી વાતો ઇતિહાસમાંથી મળે છે. આ રીતે જ દેખીતા અન્યાયની અનેક વાતો પણ દ્રષ્ટિગોચર થાય છે. શિક્ષિકા તરીકે કાર્ય કરતા સાવિત્રીબાઈ ફુલેની કથા વાંચીએ ત્યારે મનમાં આપણે જેનો ભાગ છીએ તે સમાજની સ્થિતિ વિષે મનમાં પ્રશ્નો ઉઠે છે. આપણાં દેશના પ્રથમ શિક્ષિકા તરીકે માન તથા ખ્યાતિ મેળવનાર સાવિત્રીબાઇને તત્કાલીન સમાજે અકારણ દુભવ્યા... Continue Reading →
ક્ષણના ચણીબોર:અમેશિંગડામાંડતાશીખવીએછીએ
ગાંધીજીએ આફ્રિકાથી મુંબઈ બંદરે ઉતરી હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો તે ૨૦૧૫નું વર્ષ છે. ભાવનગરના તખ્તેશ્વર મંદિર પાસેના એક બોર્ડિંગ હાઉસના દરવાજા પર ભરબપોરે ધમાલ મચી છે. શસ્ત્રસજ્જ શિકારીઓની ટોળી બંધ બોર્ડિંગ હાઉસના બંધ દરવાજા બહાર ઉભા છે. "માસ્તર ક્યાં છે?" "નાનાભાઈ ઘરે નથી. બંદરે ગયા છે." અંદરથી છોકરાઓ જવાબ આપે છે. "તમારી કુતરી ક્યાં છે? લાવો,... Continue Reading →
વાટે…ઘાટે:અમેશિંગડામાંડતાશીખવીએછીએ

સંસ્કૃતિ:અમેશિંગડામાંડતાશીખવીએછીએ

ક્ષણના ચણીબોર:પુસ્તકમેળો અને મેઘાણી:
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પુસ્તકમેળા-૨૦૨૪નું સુંદર આયોજન જાન્યુઆરી-૨૦૨૪માં કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સીટીના વિશાળ મેદાનમાં પુસ્તકમેળાની મુલાકાત કરે તેમના માટે અધ્યતન તથા આકર્ષક સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પુસ્તકોના જાણીતા પ્રકાશનો મોટી સંખ્યામાં એક સાથે એક જ જગ્યાએ જોવા મળે તે પણ ભાગ્યે જ બને તેવી ઘટના છે. પુસ્તકમેળાના એક ભાગ રૂપે જ બાળકો માટેની ફિલ્મોનું નિદર્શન... Continue Reading →
વાટે…ઘાટે:પુસ્તકમેળો અને મેઘાણી:

સંસ્કૃતિ:પુસ્તકમેળો અને મેઘાણી:

: ક્ષણના ચણીબોર : : કલ્યાણ માર્ગના યાત્રિ : લીલાધર ગડા :
‘‘ આ કળજગમાં તો સત જાળવવુ એ કપરાં ચઢાણ છે. ચારિત્ર્ય, સંસ્કાર, માણસાઇ તેમજ અસ્મિતાની ધાસની ગંજીમાં અગન પેઠો છે. સળગતી ગંજીને કેમ કરી ઠારવશું. હાલ ઘડી ઉપાય એ કે આપણે સહુ ભેગા મળી ગંજીમાંથી જેટલા ઘાસના પૂળા ખેંચાય એટલા ખેંચી લઇએ અને તેને ઠારતા જઇએ. તેને બચાવી લઇએ. સૌ કોઇના સહીયારા પ્રયાસોથી આ શક્ય... Continue Reading →