ક્ષણના ચણીબોર:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:

   ૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:

 ૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →

સંસ્કૃતિ:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:

 ૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →

ક્ષણના ચણીબોર:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ:

આપણી સંસ્કૃતિમાં દેવી ઉપાસનાનું એક ખાસ મહત્વ છે. માતૃશક્તિની ઉપાસના એ અનેક લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે. નવરાત્રી જેવા તહેવારોમાં શક્તિની ઉપાસનાને એક વ્યાપક સંદર્ભ મળે છે. ગુજરાતના ગરબા એ હવે તો યુનેસ્કોની માન્યતા પછી વિશેષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તથા ઓળખ પ્રાપ્ત કરે છે. માતૃશક્તિની આ ઉજળી પરંપરામાં સૌરાષ્ટ્રમાં જન્મ લઈને રાજ્યના અનેક ભાગોમાં સેવા,... Continue Reading →

વાટે…ઘાટે:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ:

સંસ્કૃતિ:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ:

ક્ષણના ચણીબોર:લીંબડીનોઐતિહાસિકઅનેસફળસત્યાગ્રહ:

આફ્રિકાથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દેશમાં પાછા આવે છે. ગુજરાતનું એ ૧૯૧૫માં સદ્ભાગ્ય રહ્યું કે તેમણે પોતાનો આશ્રમ અમદાવાદમાં શરુ કરવાનો ઐતિહાસિક નિર્ણય  કર્યો. લોકોમાં બેરિસ્ટર ગાંધીના આફ્રિકાના કાર્યો તથા પરિણામો અંગે ઉત્સુકતાથી ચર્ચા થતી રહેતી હતી. લગભગ બે દાયકા સુધી તેમણે આફ્રિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય નાગરિકોને સમાન અધિકારો મળે તે માટે પ્રયાસો કર્યા... Continue Reading →

વાટે…ઘાટે:લીંબડીનોઐતિહાસિકઅનેસફળસત્યાગ્રહ:

   આફ્રિકાથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દેશમાં પાછા આવે છે. ગુજરાતનું એ ૧૯૧૫માં સદ્ભાગ્ય રહ્યું કે તેમણે પોતાનો આશ્રમ અમદાવાદમાં શરુ કરવાનો ઐતિહાસિક નિર્ણય  કર્યો. લોકોમાં બેરિસ્ટર ગાંધીના આફ્રિકાના કાર્યો તથા પરિણામો અંગે ઉત્સુકતાથી ચર્ચા થતી રહેતી હતી. લગભગ બે દાયકા સુધી તેમણે આફ્રિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય નાગરિકોને સમાન અધિકારો મળે તે માટે પ્રયાસો કર્યા... Continue Reading →

સંસ્કૃતિ:લીંબડીનોઐતિહાસિકઅનેસફળસત્યાગ્રહ:

     આફ્રિકાથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દેશમાં પાછા આવે છે. ગુજરાતનું એ ૧૯૧૫માં સદ્ભાગ્ય રહ્યું કે તેમણે પોતાનો આશ્રમ અમદાવાદમાં શરુ કરવાનો ઐતિહાસિક નિર્ણય  કર્યો. લોકોમાં બેરિસ્ટર ગાંધીના આફ્રિકાના કાર્યો તથા પરિણામો અંગે ઉત્સુકતાથી ચર્ચા થતી રહેતી હતી. લગભગ બે દાયકા સુધી તેમણે આફ્રિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય નાગરિકોને સમાન અધિકારો મળે તે માટે પ્રયાસો કર્યા... Continue Reading →

ક્ષણના ચણીબોર:સોનલમાઆભકપાળી:

 'સોનલમા આભ કપાળી' એવા શબ્દો લખીને ભગતબાપુએ ગાગરમાં સાગર ભરવા જેવું ચિરંજીવી કાર્ય કર્યું છે. જગદંબાને બીજી શી ઉપમા હોય? આ શબ્દો તો ભગતબાપુની કલમમાંથી પ્રગટી શકે. આભ જેવી વિશાળતા અને ભવ્યતાની પ્રતીતિ માતાજીના દર્શન કરનાર સૌ કોઈને થઇ છે. આભ એ આપણુ સદાકાળ છત્ર છે. મા સોનલના વિચારો પણ આથી જ આ ચિરંજીવી છત્ર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑