મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો રે... સમજવામાં થોડી મુશ્કેલ બને તેમ છતાં શાસ્ત્રોની ખુબ જ ઉપયોગી વાત થોડા જ શબ્દોમાં ઉપરની પંક્તિઓમાં જોવા મળે છે. ભગવત ગીતાનો શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ આ સંતવાણીની વાતના સંદર્ભમાં તાજો થાય છે. કુરુક્ષ્રેત્રની યુદ્ધભૂમિમાં બાળ-સહજ જિજ્ઞાસા ધરાવતા મિત્ર અને ભક્ત અર્જુનને "મન એવ મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયો" માં... Continue Reading →
વાટે…ઘાટે:ધૂણીધખાવીનેબેઠેલાસુયોગ્યશ્રોતા: છેલભાઈવ્યાસ.
મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો રે... સમજવામાં થોડી મુશ્કેલ બને તેમ છતાં શાસ્ત્રોની ખુબ જ ઉપયોગી વાત થોડા જ શબ્દોમાં ઉપરની પંક્તિઓમાં જોવા મળે છે. ભગવત ગીતાનો શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ આ સંતવાણીની વાતના સંદર્ભમાં તાજો થાય છે. કુરુક્ષ્રેત્રની યુદ્ધભૂમિમાં બાળ-સહજ જિજ્ઞાસા ધરાવતા મિત્ર અને ભક્ત અર્જુનને "મન એવ મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયો" માં... Continue Reading →
સંસ્કૃતિ:ધૂણીધખાવીનેબેઠેલાસુયોગ્યશ્રોતા: છેલભાઈવ્યાસ.
મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો રે... સમજવામાં થોડી મુશ્કેલ બને તેમ છતાં શાસ્ત્રોની ખુબ જ ઉપયોગી વાત થોડા જ શબ્દોમાં ઉપરની પંક્તિઓમાં જોવા મળે છે. ભગવત ગીતાનો શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ આ સંતવાણીની વાતના સંદર્ભમાં તાજો થાય છે. કુરુક્ષ્રેત્રની યુદ્ધભૂમિમાં બાળ-સહજ જિજ્ઞાસા ધરાવતા મિત્ર અને ભક્ત અર્જુનને "મન એવ મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયો" માં... Continue Reading →
:જીવદયાનાઆજીવનઉપાસકો:
સર્વ ભૂત હિતે રતા: એવું શાસ્ત્રોનું વિધાન છે. જીવમાત્ર તરફ સમભાવ અને મમભાવનો એક અનોખો મહિમા છે. પરંતુ આજના કપરા કાળમાં પણ કોઈ આપણી નજર સામે આવું કામ સહજપણે જ કરે તો મનમાં આદર તથા પ્રસન્નતાના અનોખા ભાવ પ્રગટ થાય છે. જીવદયાના આવા એક કાર્યની પ્રતીતિ પૂજ્ય આઈ શ્રી હાંસલબાઈમાના આશીર્વાદથી થતી જોઈ. રતડીયા (તા.... Continue Reading →
: ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. દોહા તથા ભજન એ આપણા સદીઓથી લોકપ્રિય એવા લોકભાગ્ય માધ્યમો છે. બંનેના માધ્યમથી જીવનના ઉમદા તત્વો તથા સંતોની વાણીનો નિર્મળ પ્રવાહ લોકસમૂહ સુધી અવિરત પ્રકારે વહેતા રહે છે. જીવનની રોજરોજની ઘટમાળમાં પણ અનેક લોકોને ભજનવાણી એક અનોખી શાંતિ પુરી પાડે છે.... Continue Reading →
ક્ષણના ચણીબોર:ડેલીએબેઠોઅડીખમડુંગરો: રાજકવિપિંગળશીપાતાભાઈનરેલા:
ભાવનગર રાજ્યના રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતિ તા. ૨૫-૧૦-૨૦૨૩ના રોજ ભાવનગરથી નજીક શેઢાવદર ગામમાં ઉજવવામાં આવી. પિંગળશીબાપુના અનેક ચાહકો સ્નેહ તથા આદરથી આ કાર્યક્રમમાં જોડાયા. સમસ્ત ગામ શેઢાવદર માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. કવિશ્રીનો શેઢાવદર સાથેનો નાતો મજબૂત હતો અને આજે પણ છે. આથી આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ એ એક પરિવાર કે સમાજનો... Continue Reading →
વાટે…ઘાટે:ડેલીએબેઠોઅડીખમડુંગરો: રાજકવિપિંગળશીપાતાભાઈનરેલા:
ભાવનગર રાજ્યના રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતિ તા. ૨૫-૧૦-૨૦૨૩ના રોજ ભાવનગરથી નજીક શેઢાવદર ગામમાં ઉજવવામાં આવી. પિંગળશીબાપુના અનેક ચાહકો સ્નેહ તથા આદરથી આ કાર્યક્રમમાં જોડાયા. સમસ્ત ગામ શેઢાવદર માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. કવિશ્રીનો શેઢાવદર સાથેનો નાતો મજબૂત હતો અને આજે પણ છે. આથી આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ એ એક પરિવાર કે સમાજનો... Continue Reading →
સંસ્કૃતિ:ડેલીએબેઠોઅડીખમડુંગરો: રાજકવિપિંગળશીપાતાભાઈનરેલા: