ફરી એક વખત શારદીય નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક ભાતીગળ ઓળખ છે. ગુજરાતના ગરબાનું સમગ્ર દેશમાં પણ મહત્વ રહેલું છે. હવે તો ગરબાનું સ્વરૂપ વિસ્તરતું ગયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગરબો આજે ગુજરાતની તથા ભારતની ઓળખ બનીને ઝળહળે છે. ગરબાના પ્રાચીન સ્વરૂપ તથા તેની અર્વાચીનતામાં ઘણાં બધા ફેરફાર જોવા મળે... Continue Reading →
વાટે…ઘાટે:નવરાત્રીમાંનારાયણસ્વામીનુંસ્મરણ:
ફરી એક વખત શારદીય નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક ભાતીગળ ઓળખ છે. ગુજરાતના ગરબાનું સમગ્ર દેશમાં પણ મહત્વ રહેલું છે. હવે તો ગરબાનું સ્વરૂપ વિસ્તરતું ગયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગરબો આજે ગુજરાતની તથા ભારતની ઓળખ બનીને ઝળહળે છે. ગરબાના પ્રાચીન સ્વરૂપ તથા તેની અર્વાચીનતામાં ઘણાં બધા ફેરફાર જોવા મળે... Continue Reading →
સંસ્કૃતિ:નવરાત્રીમાંનારાયણસ્વામીનુંસ્મરણ:
ફરી એક વખત શારદીય નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક ભાતીગળ ઓળખ છે. ગુજરાતના ગરબાનું સમગ્ર દેશમાં પણ મહત્વ રહેલું છે. હવે તો ગરબાનું સ્વરૂપ વિસ્તરતું ગયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગરબો આજે ગુજરાતની તથા ભારતની ઓળખ બનીને ઝળહળે છે. ગરબાના પ્રાચીન સ્વરૂપ તથા તેની અર્વાચીનતામાં ઘણાં બધા ફેરફાર જોવા મળે... Continue Reading →
ક્ષણના ચણીબોર:બીજીઓક્ટોબર: ગાંધીજીઅનેઆપણે:
ફરી એક ગાંધી જયંતિ આવી અને ગઈ. મહાત્માને વિશ્વના અનેક લોકોએ શ્રદ્ધાથી યાદ કર્યા. વેરઝેરના સ્થાને સ્નેહ તથા સૌજ્ન્યનું સામ્રાજ્ય સ્થાપવાનું બાપુનું સ્વપ્ન સિદ્ધ થયું નથી તેમ કહી શકાય. વિશ્વના એક ભાગમાં બે દેશ લડી રહ્યા છે. લડતના કારણે જેમને હંમેશા સહન કરવાનું આવે છે તેવા બાળકો યુક્રેનના કાટમાળમાં બાળપણ ગુજારી રહ્યા છે. વિશ્વના કોઈ... Continue Reading →
વાટે…ઘાટે:બીજીઓક્ટોબર: ગાંધીજીઅનેઆપણે:
ફરી એક ગાંધી જયંતિ આવી અને ગઈ. મહાત્માને વિશ્વના અનેક લોકોએ શ્રદ્ધાથી યાદ કર્યા. વેરઝેરના સ્થાને સ્નેહ તથા સૌજ્ન્યનું સામ્રાજ્ય સ્થાપવાનું બાપુનું સ્વપ્ન સિદ્ધ થયું નથી તેમ કહી શકાય. વિશ્વના એક ભાગમાં બે દેશ લડી રહ્યા છે. લડતના કારણે જેમને હંમેશા સહન કરવાનું આવે છે તેવા બાળકો યુક્રેનના કાટમાળમાં બાળપણ ગુજારી રહ્યા છે. વિશ્વના કોઈ... Continue Reading →
સંસ્કૃતિ:બીજીઓક્ટોબર: ગાંધીજીઅનેઆપણે:
ફરી એક ગાંધી જયંતિ આવી અને ગઈ. મહાત્માને વિશ્વના અનેક લોકોએ શ્રદ્ધાથી યાદ કર્યા. વેરઝેરના સ્થાને સ્નેહ તથા સૌજ્ન્યનું સામ્રાજ્ય સ્થાપવાનું બાપુનું સ્વપ્ન સિદ્ધ થયું નથી તેમ કહી શકાય. વિશ્વના એક ભાગમાં બે દેશ લડી રહ્યા છે. લડતના કારણે જેમને હંમેશા સહન કરવાનું આવે છે તેવા બાળકો યુક્રેનના કાટમાળમાં બાળપણ ગુજારી રહ્યા છે. વિશ્વના કોઈ... Continue Reading →
ક્ષણના ચણીબોર:સૌરાષ્ટ્રનીરસધાર: આપણીભાષાનોશણગાર:
આપણી માતૃભાષામાં સર્જાયેલું સાહિત્ય વિપુલ માત્રામાં છે. આમછતાં એ પણ હકીકત છે કે જેમની સ્મૃતિ ચિરકાળ સુધી લોકહૈયે રહે તેવી કૃતિઓ ગણીગાંઠી હોય છે. જો આવી અમર કૃતિઓની યાદી તૈયાર કરીએ તો 'સૌરાષ્ટ્રની રસધાર' તરત જ મનમાં આવે છે. આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં 'સૌરાષ્ટ્રની રસધાર'નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા 'સૌરાષ્ટ્રની રસધાર' એ... Continue Reading →
વાટે…ઘાટે:સૌરાષ્ટ્રનીરસધાર: આપણીભાષાનોશણગાર:
આપણી માતૃભાષામાં સર્જાયેલું સાહિત્ય વિપુલ માત્રામાં છે. આમછતાં એ પણ હકીકત છે કે જેમની સ્મૃતિ ચિરકાળ સુધી લોકહૈયે રહે તેવી કૃતિઓ ગણીગાંઠી હોય છે. જો આવી અમર કૃતિઓની યાદી તૈયાર કરીએ તો 'સૌરાષ્ટ્રની રસધાર' તરત જ મનમાં આવે છે. આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં 'સૌરાષ્ટ્રની રસધાર'નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા 'સૌરાષ્ટ્રની રસધાર' એ... Continue Reading →
સંસ્કૃતિ:સૌરાષ્ટ્રનીરસધાર: આપણીભાષાનોશણગાર: