સંસ્કૃતિ:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.

    "સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો". રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑