સંસ્કૃતિ:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ:

  શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: "ચકલીને પણ પોતાનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑