એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →
વાટે…ઘાટે:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:
એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →
સંસ્કૃતિ:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:
એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →
ક્ષણના ચણીબોર:’ઘાયલ’ ગઝલગઝલછે, ગઝલએટલેગઝલ:
વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
વાટે…ઘાટે:’ઘાયલ’ ગઝલગઝલછે, ગઝલએટલેગઝલ:
વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
સંસ્કૃતિ:’ઘાયલ’ ગઝલગઝલછે, ગઝલએટલેગઝલ:
વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:
પણ જ્ઞાન તો છે આતમ સૂઝ, અખા અનુભવ હોય તો બૂઝ. અખાએ જેનો નિર્દેશ કર્યો છે તે આતમસૂઝમાંથી જે જ્ઞાનગંગોત્રી વહી છે તે આપણી ભજનવાણી છે. અહીં વાદ-વિવાદ નથી. ભેદભાવને તો સ્થાન જ નથી. પંથ કે પોથી નથી. આ સંતો સંસાર અસાર છે તેમ કહી સંસાર છોડી ગયા નથી. ગૃહસંસારની જવાબદારી નિભાવતા આ લોકો ત્રિલોકના... Continue Reading →
સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના
આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં 'સૌરાષ્ટ્રની રસધાર'નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા 'સૌરાષ્ટ્રની રસધાર' એ બંને નામ અભિન્ન રીતે જોડાયેલા છે. રસધારના સર્જક તથા સર્જન બંનેએ ગુજરાતી ભાવકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. રસધારને મળ્યો છે તેવો આદર-સત્કાર ઓછા સર્જનોને મળ્યો હશે. આજે સો વર્ષ બાદ પણ રસધારની વાતો ડાયરાઓના સ્ટેજ પરથી સતત વહેતી રહે... Continue Reading →
ક્ષણના ચણીબોર:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ:
શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: "ચકલીને પણ પોતાનો... Continue Reading →
વાટે…ઘાટે:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ: