ક્ષણના ચણીબોર :વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ:

      "જમાદાર સાહેબ, ચાલો સાથે બેસીને જમી લઈએ." બીજી વ્યક્તિ જવાબ આપે છે. "મારે જમવું નથી" આ સંવાદ પગે ચાલીને જતાં બે મુસાફરો વચ્ચે થાય છે. સંવાદ ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ની એક કથાનો છે. કથાનું નામ 'વલીમામદ આરબ' છે. એક આરબ તથા એક સુખી સંપન્ન વેપારી વચ્ચેની આ વાત છે. વલીમામદની અનિચ્છા છતાં વેપારીના આગ્રહથી થોડું... Continue Reading →

વાટે…ઘાટે:વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ:

  "જમાદાર સાહેબ, ચાલો સાથે બેસીને જમી લઈએ." બીજી વ્યક્તિ જવાબ આપે છે. "મારે જમવું નથી" આ સંવાદ પગે ચાલીને જતાં બે મુસાફરો વચ્ચે થાય છે. સંવાદ ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ની એક કથાનો છે. કથાનું નામ 'વલીમામદ આરબ' છે. એક આરબ તથા એક સુખી સંપન્ન વેપારી વચ્ચેની આ વાત છે. વલીમામદની અનિચ્છા છતાં વેપારીના આગ્રહથી થોડું... Continue Reading →

સંસ્કૃતિ:વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ:

   "જમાદાર સાહેબ, ચાલો સાથે બેસીને જમી લઈએ." બીજી વ્યક્તિ જવાબ આપે છે. "મારે જમવું નથી" આ સંવાદ પગે ચાલીને જતાં બે મુસાફરો વચ્ચે થાય છે. સંવાદ ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ની એક કથાનો છે. કથાનું નામ 'વલીમામદ આરબ' છે. એક આરબ તથા એક સુખી સંપન્ન વેપારી વચ્ચેની આ વાત છે. વલીમામદની અનિચ્છા છતાં વેપારીના આગ્રહથી થોડું... Continue Reading →

:કર્મશીલતાનીઝળહળતીજ્યોત: કુમારપાળદેસાઈ:

    ડો. કુમારપાળ દેસાઈના અભિવાદન માટે એક ગ્રંથ તૈયાર કરવાનું કામ આવકારદાયક છે. ઘણીવાર એવું બને છે કે આપણે આપણી આસપાસમાં રહીને જ સમાજ માટે ઘણું ઉપયોગી કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થા વિશે જાણીને તેની પ્રશંસા કરવામાં પણ ઉણા ઉતરીએ છીએ. આપણી આ સામાન્ય પ્રથા સામે અભિવાદન ગ્રંથનો આવો સુંદર પ્રયાસ વધાવી લેવાને પાત્ર છે. આ... Continue Reading →

ક્ષણના ચણીબોર:ચારણીલોકકાવ્યસૌંદર્યનોભાતીગળપરિચય:

  'મોરના ઈંડા ચીતરવા ન પડે' તેવી એક કહેવત આપણે ત્યાં જાણીતી થઇ છે. જીવનની અનેક સારી બાબતો કુટુંબના સંસ્કારના કારણે સહેજે ઉમેરાય છે. આવી બાબતો વ્યક્તિની પ્રકૃતિનો સહજ ભાગ બની રહે છે. આ બાબત મારા સાથી અને સાહિત્ય સર્જક-ભાઈ પ્રવીણ ગઢવીને લાગુ પડે છે. પ્રવીણભાઈના પિતા ખેતસીંહજી ચારણી સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. તેમની પ્રતિભા એવી... Continue Reading →

વાટે…ઘાટે:ચારણીલોકકાવ્યસૌંદર્યનોભાતીગળપરિચય:

    'મોરના ઈંડા ચીતરવા ન પડે' તેવી એક કહેવત આપણે ત્યાં જાણીતી થઇ છે. જીવનની અનેક સારી બાબતો કુટુંબના સંસ્કારના કારણે સહેજે ઉમેરાય છે. આવી બાબતો વ્યક્તિની પ્રકૃતિનો સહજ ભાગ બની રહે છે. આ બાબત મારા સાથી અને સાહિત્ય સર્જક-ભાઈ પ્રવીણ ગઢવીને લાગુ પડે છે. પ્રવીણભાઈના પિતા ખેતસીંહજી ચારણી સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. તેમની પ્રતિભા એવી... Continue Reading →

સંસ્કૃતિ:ચારણીલોકકાવ્યસૌંદર્યનોભાતીગળપરિચય:

   'મોરના ઈંડા ચીતરવા ન પડે' તેવી એક કહેવત આપણે ત્યાં જાણીતી થઇ છે. જીવનની અનેક સારી બાબતો કુટુંબના સંસ્કારના કારણે સહેજે ઉમેરાય છે. આવી બાબતો વ્યક્તિની પ્રકૃતિનો સહજ ભાગ બની રહે છે. આ બાબત મારા સાથી અને સાહિત્ય સર્જક-ભાઈ પ્રવીણ ગઢવીને લાગુ પડે છે. પ્રવીણભાઈના પિતા ખેતસીંહજી ચારણી સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. તેમની પ્રતિભા એવી... Continue Reading →

ક્ષણના ચણીબોર:ભાવનગરની બાર્ટન લાયબ્રેરી:ઉજળાઇતિહાસનીઝળહળતીઘટના:

 ગુજરાતી સાહિત્યના દિગ્ગજોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો જવાબની ધારણા કરવી સહેલી છે. સૌથી પ્રથમ જે નામો કહીએ તેમાં કવિશ્વર દલપતરામ તથા કવિ નર્મદના નામોનું સહેજે સ્મરણ થાય. બંને મહાકવિઓ સમકાલીન હતા. આમ છતાં એકબીજાને કદી મળ્યા ન હતા. આ સ્થિતિમાં મુંબઈમાં એક ઘટના બની. કવિ નર્મદે તેની નોંધ કરી છે. આ ઘટના... Continue Reading →

વાટે…ઘાટે:ભાવનગરનીબાર્ટનલાયબ્રેરી:ઉજળાઇતિહાસનીઝળહળતીઘટના:

ગુજરાતી સાહિત્યના દિગ્ગજોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો જવાબની ધારણા કરવી સહેલી છે. સૌથી પ્રથમ જે નામો કહીએ તેમાં કવિશ્વર દલપતરામ તથા કવિ નર્મદના નામોનું સહેજે સ્મરણ થાય. બંને મહાકવિઓ સમકાલીન હતા. આમ છતાં એકબીજાને કદી મળ્યા ન હતા. આ સ્થિતિમાં મુંબઈમાં એક ઘટના બની. કવિ નર્મદે તેની નોંધ કરી છે. આ ઘટના... Continue Reading →

સંસ્કૃતિ :ભાવનગરની બાર્ટન લાયબ્રેરી:ઉજળાઇતિહાસનીઝળહળતીઘટના:

ગુજરાતી સાહિત્યના દિગ્ગજોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો જવાબની ધારણા કરવી સહેલી છે. સૌથી પ્રથમ જે નામો કહીએ તેમાં કવિશ્વર દલપતરામ તથા કવિ નર્મદના નામોનું સહેજે સ્મરણ થાય. બંને મહાકવિઓ સમકાલીન હતા. આમ છતાં એકબીજાને કદી મળ્યા ન હતા. આ સ્થિતિમાં મુંબઈમાં એક ઘટના બની. કવિ નર્મદે તેની નોંધ કરી છે. આ ઘટના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑