વાટે…ઘાટે:મજૂરોનીશોષણનીસાતત્યપૂર્ણવ્યથાનીકથા:

થોડા મહિનાઓ પહેલા દિલ્હીની એક ફેક્ટરીમાં લાગેલી આગની જ્વાળાઓમાં ૨૦થી વધારે મજૂરો ભરખાઈ ગયા. સમાચારો પ્રસિદ્ધ થયા. આગ લાગે તે સામેની વ્યવસ્થાની ખામી સામે આવી. કાનૂની કાર્યવાહી થશે. વાત પણ વિસરાઈ જશે. પરંતુ આ વીસથી વધારે કુટુંબોની સ્મૃતિમાંથી આ ઘટનાનું ઝખમ આજીવન રૂઝાશે નહિ. કામદારોની સલામતી માટેના કાયદાઓ છે પરંતુ અસંખ્ય કામદારો જે ઇન્ફોર્મલ સેક્ટરમાં... Continue Reading →

સંસ્કૃતિ:મજૂરોનીશોષણનીસાતત્યપૂર્ણવ્યથાનીકથા:

થોડા મહિનાઓ પહેલા દિલ્હીની એક ફેક્ટરીમાં લાગેલી આગની જ્વાળાઓમાં ૨૦થી વધારે મજૂરો ભરખાઈ ગયા. સમાચારો પ્રસિદ્ધ થયા. આગ લાગે તે સામેની વ્યવસ્થાની ખામી સામે આવી. કાનૂની કાર્યવાહી થશે. વાત પણ વિસરાઈ જશે. પરંતુ આ વીસથી વધારે કુટુંબોની સ્મૃતિમાંથી આ ઘટનાનું ઝખમ આજીવન રૂઝાશે નહિ. કામદારોની સલામતી માટેના કાયદાઓ છે પરંતુ અસંખ્ય કામદારો જે ઇન્ફોર્મલ સેક્ટરમાં... Continue Reading →

ક્ષણના ચણીબોર :જીવનનીપરીક્ષાઓનાગોચરતથાઅગોચરતાણાંવાણાં: “કિંકર્તવ્યમૂઢ”.

   "મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે." પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે... Continue Reading →

વાટે…ઘાટે :જીવનનીપરીક્ષાઓનાગોચરતથાઅગોચરતાણાંવાણાં: “કિંકર્તવ્યમૂઢ”.

    "મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે." પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે... Continue Reading →

સંસ્કૃતિ :જીવનનીપરીક્ષાઓનાગોચરતથાઅગોચરતાણાંવાણાં: “કિંકર્તવ્યમૂઢ”.

    "મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે." પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે... Continue Reading →

:હેમંતચૌહાણનાવધામણાં:

 મધ્યયુગથી આપણાં સાહિત્યમાં તેમજ સમાજમાં ભજનવાણીનો અનોખો દબદબો રહ્યો છે. આજે પણ શ્રોતાઓનો એક મોટો સમૂહ ભજનનો અનેરો આનંદ માણતો રહે છે. ભજનની લોકપ્રિયતા આજે પણ બરકરાર રહી છે. કચ્છના તથા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભાંગતી રાતે વિશાળ શ્રોતાવર્ગને નારાયણસ્વામીના ભજનોમાં એકાકાર થતો જોવાનો લ્હાવો મળ્યો છે. ભજન એ સંતોની વાણી છે. સરળ શબ્દોમાં જીવનના ઊંડા... Continue Reading →

ક્ષણના ચણીબોર:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:

શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં.                        મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →

વાટે…ઘાટે:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:

શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં.                        મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →

સંસ્કૃતિ:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:

શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં.                        મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →

ક્ષણના ચણીબોર:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:

મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑