અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે.... Continue Reading →
વાટે…ઘાટે:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર:
અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે.... Continue Reading →
સંસ્કૃતિ:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર:
અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે.... Continue Reading →
ક્ષણના ચણીબોર:મોહમ્મ્દમાંકડ: વિવિધતાતથાવ્યાપકતાથીહર્યુંભર્યુંવ્યક્તિત્વ:
ઘણાં વર્ષો પહેલા એક દિવસ પ્રિન્સિપાલ બનેસિંહજી ગઢવીનો ફોન આવ્યો. બનેસિંહજી ગુજરાત જાહેર સેવા આયોગના પણ સભ્ય હતા તેમજ અમદાવાદ શહેરના તે સમયના કેળવણીકારોની યાદીમાં અગ્રસ્થાને હતા. ગઢવી સાહેબે જણાવ્યું કે મોહમ્મ્દ માંકડ સાહેબ મને મળવા માંગે છે. સ્વાભાવિક રીતે જ મેં વિવેક કર્યો કે તેઓ બંને આદરણીય વડીલો છે તેથી હું તેઓ સૂચવે તે... Continue Reading →
વાટે…ઘાટે:મોહમ્મ્દમાંકડ: વિવિધતાતથાવ્યાપકતાથીહર્યુંભર્યુંવ્યક્તિત્વ:
ઘણાં વર્ષો પહેલા એક દિવસ પ્રિન્સિપાલ બનેસિંહજી ગઢવીનો ફોન આવ્યો. બનેસિંહજી ગુજરાત જાહેર સેવા આયોગના પણ સભ્ય હતા તેમજ અમદાવાદ શહેરના તે સમયના કેળવણીકારોની યાદીમાં અગ્રસ્થાને હતા. ગઢવી સાહેબે જણાવ્યું કે મોહમ્મ્દ માંકડ સાહેબ મને મળવા માંગે છે. સ્વાભાવિક રીતે જ મેં વિવેક કર્યો કે તેઓ બંને આદરણીય વડીલો છે તેથી હું તેઓ સૂચવે તે... Continue Reading →
સંસ્કૃતિ:મોહમ્મ્દમાંકડ: વિવિધતાતથાવ્યાપકતાથીહર્યુંભર્યુંવ્યક્તિત્વ:
ઘણાં વર્ષો પહેલા એક દિવસ પ્રિન્સિપાલ બનેસિંહજી ગઢવીનો ફોન આવ્યો. બનેસિંહજી ગુજરાત જાહેર સેવા આયોગના પણ સભ્ય હતા તેમજ અમદાવાદ શહેરના તે સમયના કેળવણીકારોની યાદીમાં અગ્રસ્થાને હતા. ગઢવી સાહેબે જણાવ્યું કે મોહમ્મ્દ માંકડ સાહેબ મને મળવા માંગે છે. સ્વાભાવિક રીતે જ મેં વિવેક કર્યો કે તેઓ બંને આદરણીય વડીલો છે તેથી હું તેઓ સૂચવે તે... Continue Reading →
ક્ષણના ચણીબોર:અલખનાઅનોખાઆરાધક: હેમંતચૌહાણ:
ભાઈ હેમંત ચૌહાણને પદમશ્રી મળે અને સૌરાષ્ટ્રના કેંદ્રસમાન રાજકોટમાં તેમનું સન્માન થાય તે બંને ગૌરવપ્રદ ઘટનાઓ છે. ભારત સરકાર જયારે હેમંતભાઈ જેવા ભજનને સમર્પિત હોય તેવા ક્લાઉપાસકને વધાવ્યા છે ત્યારે તેમાં સમગ્ર લોકધારા કે પરંપરાનું સન્માન છે. આ ધારા મધ્યકાળથી શરુ થઈને નિજ સત્વને કારણે આજે પણ જ્વલંત તથા જીવંત છે. રાજકોટ રેડિયો સ્ટેશન પરથી... Continue Reading →
વાટે…ઘાટે:અલખનાઅનોખાઆરાધક: હેમંતચૌહાણ:
ભાઈ હેમંત ચૌહાણને પદમશ્રી મળે અને સૌરાષ્ટ્રના કેંદ્રસમાન રાજકોટમાં તેમનું સન્માન થાય તે બંને ગૌરવપ્રદ ઘટનાઓ છે. ભારત સરકાર જયારે હેમંતભાઈ જેવા ભજનને સમર્પિત હોય તેવા ક્લાઉપાસકને વધાવ્યા છે ત્યારે તેમાં સમગ્ર લોકધારા કે પરંપરાનું સન્માન છે. આ ધારા મધ્યકાળથી શરુ થઈને નિજ સત્વને કારણે આજે પણ જ્વલંત તથા જીવંત છે. રાજકોટ રેડિયો સ્ટેશન પરથી... Continue Reading →
સંસ્કૃતિ:અલખનાઅનોખાઆરાધક: હેમંતચૌહાણ:
ભાઈ હેમંત ચૌહાણને પદમશ્રી મળે અને સૌરાષ્ટ્રના કેંદ્રસમાન રાજકોટમાં તેમનું સન્માન થાય તે બંને ગૌરવપ્રદ ઘટનાઓ છે. ભારત સરકાર જયારે હેમંતભાઈ જેવા ભજનને સમર્પિત હોય તેવા ક્લાઉપાસકને વધાવ્યા છે ત્યારે તેમાં સમગ્ર લોકધારા કે પરંપરાનું સન્માન છે. આ ધારા મધ્યકાળથી શરુ થઈને નિજ સત્વને કારણે આજે પણ જ્વલંત તથા જીવંત છે. રાજકોટ રેડિયો સ્ટેશન પરથી... Continue Reading →
ક્ષણના ચણીબોર:મજૂરોનીશોષણનીસાતત્યપૂર્ણવ્યથાનીકથા:
થોડા મહિનાઓ પહેલા દિલ્હીની એક ફેક્ટરીમાં લાગેલી આગની જ્વાળાઓમાં ૨૦થી વધારે મજૂરો ભરખાઈ ગયા. સમાચારો પ્રસિદ્ધ થયા. આગ લાગે તે સામેની વ્યવસ્થાની ખામી સામે આવી. કાનૂની કાર્યવાહી થશે. વાત પણ વિસરાઈ જશે. પરંતુ આ વીસથી વધારે કુટુંબોની સ્મૃતિમાંથી આ ઘટનાનું ઝખમ આજીવન રૂઝાશે નહિ. કામદારોની સલામતી માટેના કાયદાઓ છે પરંતુ અસંખ્ય કામદારો જે ઇન્ફોર્મલ સેક્ટરમાં... Continue Reading →