માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં... Continue Reading →
ક્ષણના ચણીબોર:સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:
એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા. રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →
વાટે…ઘાટે:સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:
એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા. રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →
સંસ્કૃતિ::સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ: