કેટલોક ભાગ પૂજ્ય મોટાએ લખેલા આ યાદગાર પત્રોનો ફરી ફરી વાંચવો ગમે તેવો છે. "મારા શરીરનો અગ્નિસંસ્કાર એકાંતમાં, શાંત જગાએ મૃત્યુસ્થળ નજીકમાં કરવો...ઘણાં લોકો ભેગા કરવા નહિ....અસ્થીનું નદીમાં ત્યાં જ વિસર્જન કરવું...મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ...મારા મૃત્યુ નિમિત્તે જે કોઈ નાણાં ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડાઓના બાંધકામમાં કરવો." પૂજ્ય મોટાનો આવો... Continue Reading →
સંસ્કૃતિ:”મારાનામનુંઈંટ-ચૂનાનુંકોઈપણસ્મારકકરવુંનહિ”-પૂજ્યમોટા.
કેટલોક ભાગ પૂજ્ય મોટાએ લખેલા આ યાદગાર પત્રોનો ફરી ફરી વાંચવો ગમે તેવો છે. "મારા શરીરનો અગ્નિસંસ્કાર એકાંતમાં, શાંત જગાએ મૃત્યુસ્થળ નજીકમાં કરવો...ઘણાં લોકો ભેગા કરવા નહિ....અસ્થીનું નદીમાં ત્યાં જ વિસર્જન કરવું...મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ...મારા મૃત્યુ નિમિત્તે જે કોઈ નાણાં ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડાઓના બાંધકામમાં કરવો." પૂજ્ય મોટાનો આવો... Continue Reading →
ક્ષણના ચણીબોર:ચારણીસાહિત્ય: મણિમાલા: એકભાતીગળઅધ્યયન:
ગ્રંથસ્થ તથા કંઠસ્થ એ બંને સાહિત્યની મહત્વની ધારાઓ છે. ઝવેરચંદ મેઘાણી તેમજ રતુભાઇ રોહડિયાએ આ વિષય પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. લોકસાહિત્ય એ મુખ્યત્વે કંઠ પરંપરાની ધારાનું એક મહત્વનું ઉદાહરણ છે. પેઢી દર પેઢી આ સાહિત્યનો સંચાર થયો છે. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય એ બંને વચ્ચે પણ મહત્વનો તફાવત છે. ચારણી સાહિત્યના ચોક્કસ લેખકો છે.... Continue Reading →
વાટે…ઘાટે:ચારણીસાહિત્ય: મણિમાલા: એકભાતીગળઅધ્યયન:
ગ્રંથસ્થ તથા કંઠસ્થ એ બંને સાહિત્યની મહત્વની ધારાઓ છે. ઝવેરચંદ મેઘાણી તેમજ રતુભાઇ રોહડિયાએ આ વિષય પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. લોકસાહિત્ય એ મુખ્યત્વે કંઠ પરંપરાની ધારાનું એક મહત્વનું ઉદાહરણ છે. પેઢી દર પેઢી આ સાહિત્યનો સંચાર થયો છે. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય એ બંને વચ્ચે પણ મહત્વનો તફાવત છે. ચારણી સાહિત્યના ચોક્કસ લેખકો છે.... Continue Reading →
સંસ્કૃતિ:ચારણીસાહિત્ય: મણિમાલા: એકભાતીગળઅધ્યયન:
ગ્રંથસ્થ તથા કંઠસ્થ એ બંને સાહિત્યની મહત્વની ધારાઓ છે. ઝવેરચંદ મેઘાણી તેમજ રતુભાઇ રોહડિયાએ આ વિષય પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. લોકસાહિત્ય એ મુખ્યત્વે કંઠ પરંપરાની ધારાનું એક મહત્વનું ઉદાહરણ છે. પેઢી દર પેઢી આ સાહિત્યનો સંચાર થયો છે. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય એ બંને વચ્ચે પણ મહત્વનો તફાવત છે. ચારણી સાહિત્યના ચોક્કસ લેખકો છે.... Continue Reading →
ક્ષણના ચણીબોર:”શિવસમીપે…કૈલાશમાનસરોવરયાત્રા:”
સફર દૂર કા તય કરલીયા હમને, તલાશ અબ મંઝિલ કી નહિ, ખુદ કી હે. જીવનમાં ઉપર જણાવેલી સીધી તથા સરળ વાત સમજવામાં પણ ઘણો લાંબો સમય જાય છે. સ્વની શોધ અને પછી સ્વની ઓળખ એ આજના સંદર્ભમાં કે કોઈપણ કાળે એક મહત્વની બાબત છે. સચિવાલયના એક નિવૃત્ત છતાં સતત પ્રવૃત્ત રહેતા અમારા સાથી અધિકારીના પુસ્તકના... Continue Reading →
વાટે…ઘાટે:”શિવસમીપે…કૈલાશમાનસરોવરયાત્રા:”
સફર દૂર કા તય કરલીયા હમને, તલાશ અબ મંઝિલ કી નહિ, ખુદ કી હે. જીવનમાં ઉપર જણાવેલી સીધી તથા સરળ વાત સમજવામાં પણ ઘણો લાંબો સમય જાય છે. સ્વની શોધ અને પછી સ્વની ઓળખ એ આજના સંદર્ભમાં કે કોઈપણ કાળે એક મહત્વની બાબત છે. સચિવાલયના એક નિવૃત્ત છતાં સતત પ્રવૃત્ત રહેતા અમારા સાથી અધિકારીના પુસ્તકના... Continue Reading →
સંસ્કૃતિ:”શિવસમીપે…કૈલાશમાનસરોવરયાત્રા:”
સફર દૂર કા તય કરલીયા હમને, તલાશ અબ મંઝિલ કી નહિ, ખુદ કી હે. જીવનમાં ઉપર જણાવેલી સીધી તથા સરળ વાત સમજવામાં પણ ઘણો લાંબો સમય જાય છે. સ્વની શોધ અને પછી સ્વની ઓળખ એ આજના સંદર્ભમાં કે કોઈપણ કાળે એક મહત્વની બાબત છે. સચિવાલયના એક નિવૃત્ત છતાં સતત પ્રવૃત્ત રહેતા અમારા સાથી અધિકારીના પુસ્તકના... Continue Reading →
ક્ષણના ચણીબોર:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન:
માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં... Continue Reading →
વાટે…ઘાટે:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન: