દેશનો લાંબામાં લાંબો કોસ્ટલ બેલ્ટ ધરાવતા ગુજરાતને દરિયાદેવના ભરપૂર આશીર્વાદ મળ્યા છે. વિશ્વના સૌથી પ્રાચીન બંદરો બે છે જેમાંથી એક લોથલ ગુજરાતમાં છે. ભારત સરકાર ત્યાં એક વિશાળ તથા દર્શનીય સામગ્રીથી ભરપૂર એવા મ્યુઝિયમનું નિર્માણ કરી રહી છે. ગુજરાતી સમુદ્રમાર્ગ વિશ્વપ્રવાસી બન્યો છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક શ્રેષ્ઠીઓએ દરિયાઈ માર્ગે સફર કરીને જ પોતાના વેપારનો... Continue Reading →
વાટે…ઘાટે:”જલહૈતોકલહૈ” અનોખીલોકભાગીદારીનીકાઠડાનીકથા:
દેશનો લાંબામાં લાંબો કોસ્ટલ બેલ્ટ ધરાવતા ગુજરાતને દરિયાદેવના ભરપૂર આશીર્વાદ મળ્યા છે. વિશ્વના સૌથી પ્રાચીન બંદરો બે છે જેમાંથી એક લોથલ ગુજરાતમાં છે. ભારત સરકાર ત્યાં એક વિશાળ તથા દર્શનીય સામગ્રીથી ભરપૂર એવા મ્યુઝિયમનું નિર્માણ કરી રહી છે. ગુજરાતી સમુદ્રમાર્ગ વિશ્વપ્રવાસી બન્યો છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક શ્રેષ્ઠીઓએ દરિયાઈ માર્ગે સફર કરીને જ પોતાના વેપારનો... Continue Reading →
સંસ્કૃતિ:”જલહૈતોકલહૈ” અનોખીલોકભાગીદારીનીકાઠડાનીકથા:
દેશનો લાંબામાં લાંબો કોસ્ટલ બેલ્ટ ધરાવતા ગુજરાતને દરિયાદેવના ભરપૂર આશીર્વાદ મળ્યા છે. વિશ્વના સૌથી પ્રાચીન બંદરો બે છે જેમાંથી એક લોથલ ગુજરાતમાં છે. ભારત સરકાર ત્યાં એક વિશાળ તથા દર્શનીય સામગ્રીથી ભરપૂર એવા મ્યુઝિયમનું નિર્માણ કરી રહી છે. ગુજરાતી સમુદ્રમાર્ગ વિશ્વપ્રવાસી બન્યો છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક શ્રેષ્ઠીઓએ દરિયાઈ માર્ગે સફર કરીને જ પોતાના વેપારનો... Continue Reading →
ક્ષણના ચણીબોર:મહર્ષિઅરવિંદ: અનોખાયુગદ્રષ્ટા:
શ્રી અરવિંદને કનૈયાલાલ મુનશીએ એકવાર આતુરતાથી પ્રશ્ન કર્યો. "રાષ્ટ્રીયતા કેવી રીતે વિકસાવી શકાય?" શ્રી અરવિંદે ઉત્તર આપ્યો. ઉત્તર આપતી વખતે તેમણે દીવાલ પર લટકાવેલા ભારતના નકશા તરફ મુનશીનું ધ્યાન દોર્યું. મહર્ષિ અરવિંદે કહ્યું: "નકશા પરથી ભારતમાતાની પ્રતિમુર્તિને શોધતા શીખો. શહેરો, પર્વતો, નદીઓ તથા જંગલોની ભેગી મળતી સામગ્રી તેના શરીરનું નિર્માણ કરે છે... સંસ્કૃતિનું ચૈતન્ય એ... Continue Reading →
વાટે…ઘાટે:મહર્ષિઅરવિંદ: અનોખાયુગદ્રષ્ટા:
શ્રી અરવિંદને કનૈયાલાલ મુનશીએ એકવાર આતુરતાથી પ્રશ્ન કર્યો. "રાષ્ટ્રીયતા કેવી રીતે વિકસાવી શકાય?" શ્રી અરવિંદે ઉત્તર આપ્યો. ઉત્તર આપતી વખતે તેમણે દીવાલ પર લટકાવેલા ભારતના નકશા તરફ મુનશીનું ધ્યાન દોર્યું. મહર્ષિ અરવિંદે કહ્યું: "નકશા પરથી ભારતમાતાની પ્રતિમુર્તિને શોધતા શીખો. શહેરો, પર્વતો, નદીઓ તથા જંગલોની ભેગી મળતી સામગ્રી તેના શરીરનું નિર્માણ કરે છે... સંસ્કૃતિનું ચૈતન્ય એ... Continue Reading →
સંસ્કૃતિ:મહર્ષિઅરવિંદ: અનોખાયુગદ્રષ્ટા:

ક્ષણના ચણીબોર:શતાબ્દીવંદના: વલ્લભભાઈપોલાભાઈપટેલ
વર્ષો પહેલા ૧૯૮૫થી ૧૯૯૦ના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના સહકાર વિભાગમાં ફરજ બજાવવાની તક મળી હતી. આ સમયગાળામાં જ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એક ડાયરેક્ટર તરીકે હાજરી આપવાના પ્રસંગો બનતા રહેતા હતા. આ બેઠકો આણંદમાં થતી હતી અને જીસીએએમએફના તત્કાલીન ચેરમેન ડો. કુરિયનની હાજરીથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકો... Continue Reading →
વાટે…ઘાટે:શતાબ્દીવંદના: વલ્લભભાઈપોલાભાઈપટેલ
વર્ષો પહેલા ૧૯૮૫થી ૧૯૯૦ના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના સહકાર વિભાગમાં ફરજ બજાવવાની તક મળી હતી. આ સમયગાળામાં જ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એક ડાયરેક્ટર તરીકે હાજરી આપવાના પ્રસંગો બનતા રહેતા હતા. આ બેઠકો આણંદમાં થતી હતી અને જીસીએએમએફના તત્કાલીન ચેરમેન ડો. કુરિયનની હાજરીથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકો... Continue Reading →
સંસ્કૃતિ:શતાબ્દીવંદના: વલ્લભભાઈપોલાભાઈપટેલ
વર્ષો પહેલા ૧૯૮૫થી ૧૯૯૦ના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના સહકાર વિભાગમાં ફરજ બજાવવાની તક મળી હતી. આ સમયગાળામાં જ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એક ડાયરેક્ટર તરીકે હાજરી આપવાના પ્રસંગો બનતા રહેતા હતા. આ બેઠકો આણંદમાં થતી હતી અને જીસીએએમએફના તત્કાલીન ચેરમેન ડો. કુરિયનની હાજરીથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકો... Continue Reading →
ક્ષણના ચણીબોર:”મારાનામનુંઈંટ-ચૂનાનુંકોઈપણસ્મારકકરવુંનહિ”-પૂજ્યમોટા.
કેટલોક ભાગ પૂજ્ય મોટાએ લખેલા આ યાદગાર પત્રોનો ફરી ફરી વાંચવો ગમે તેવો છે. "મારા શરીરનો અગ્નિસંસ્કાર એકાંતમાં, શાંત જગાએ મૃત્યુસ્થળ નજીકમાં કરવો...ઘણાં લોકો ભેગા કરવા નહિ....અસ્થીનું નદીમાં ત્યાં જ વિસર્જન કરવું...મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ...મારા મૃત્યુ નિમિત્તે જે કોઈ નાણાં ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડાઓના બાંધકામમાં કરવો." પૂજ્ય મોટાનો આવો... Continue Reading →