ક્ષણના ચણીબોર:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

 ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

વાટે…ઘાટે:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

      ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

સંસ્કૃતિ:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

   ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

ક્ષણના ચણીબોર:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:

  નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામની આ સત્ય ઘટના છે. પ્રમાણમાં નજીક કહી શકાય તેવા ભરૂચ-વાપી તથા અંકલેશ્વરના વિકાસની કોઈ નોંધપાત્ર અસર હજુ આ ઝગડીયા વિસ્તારના ઊંડાણના ગામોમાં પહોંચી નથી. આ વિસ્તારના એક બહેનની ડિલિવરી માટે ૧૦૮ની સેવાનો લાભ મેળવીને નજીકના સાગબારાના સરકારી દવાખાનામાં અને ત્યાંથી રાજપીપળાની સરકારી હોસ્પિટલોમાં તેમને પહોંચાડવામાં આવ્યા. નર્મદા જિલ્લાના મુખ્ય મથક... Continue Reading →

વાટે…ઘાટે:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:

સંસ્કૃતિ:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:

ક્ષણના ચણીબોર:ગુજરાતનાસૌથીઊંચાસેવકતથાસર્વશ્રેષ્ઠસાધક: રવિશંકરમહારાજ.

સ્વામી આનંદ લખે છે: "સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથી ઊંચા સેવક છે."             સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિ શિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનો... Continue Reading →

સંસ્કૃતિ:ગુજરાતનાસૌથીઊંચાસેવકતથાસર્વશ્રેષ્ઠસાધક: રવિશંકરમહારાજ.

સ્વામી આનંદ લખે છે: "સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથી ઊંચા સેવક છે."             સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિ શિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનો... Continue Reading →

:નારીશક્તિનીચેતનાનેવંદન:

ડો. પૂર્વી ગોસ્વામીનું પુસ્તક હોય અને તેમાં કચ્છની વીરાંગનાઓની વાતો હોય તો એ સોનામાં સુગંધ ભળે તેવી ઘટના છે. બહેન પૂર્વી નિયમિત રીતે લખે છે. તેમના લખાણોનું એક ખાસ મૂલ્ય છે. ખાસ કરીને કચ્છની ધરતીનું ધાવણ ધાવીને સમાજને કંઈને કંઈ વિશિષ્ટ યોગદાન આપનાર દ્રષ્ટિવંત મહિલાઓની આ કથાઓ છે તેમ કહેવામાં આવ્યું છે. આ બાબત ખુબ... Continue Reading →

ક્ષણના ચણીબોર:’રઢિયાળીરાત’નાપ્રણેતાજિતુદાનનેભાવાંજલિ:

    સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર જિતુદાન ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. ૦૫--૨-૨૦૨૩ના રોજ  જિતુદાનને યાદ કરવાનો એક સુઆયોજિત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના સાંસ્કૃતિક સેલના ઉપક્રમે યોજવામાં આવ્યો. ભારત સરકારના વરિષ્ઠ મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલા આ નિમિત્તે ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિતુભાઈનું યોગદાન લોકસાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વનું હોવાથી આ કાર્યક્રમની યથાર્થતા સર્વસ્વીકૃત છે. સમાજ તેના કલાધરોને યાદ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑