માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →
વાટે…ઘાટે:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:
માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →
સંસ્કૃતિ:ગાંધીજીપ્રેરિતઆંદોલનો: સફળતાનહિસાર્થકતાનાપ્રયોગો:
માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકોમાં ગાંધી વિશે અનેક પ્રસંગોએ તથા ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વાતો થયા કરે છે. દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગાંધીજીને પોતાની દ્રષ્ટિ તથા પોતાની સમજશક્તિ પ્રમાણે મૂલવે છે. ગાંધીજીનું સમગ્ર જીવન તેમજ તેમના કાર્યો જોતાં તેઓ ક્ષણિક સફળતાનાં બદલે લાંબાગાળાનું વ્યાપક હિત તેમજ કામની સાર્થકતા ધ્યાનમાં લઈને જ કોઈ... Continue Reading →
ક્ષણના ચણીબોર:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:
ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →
વાટે…ઘાટે:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:
ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →
સંસ્કૃતિ:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:
ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →
વાટે…ઘાટે:નરેન્દ્રનાથનુંબાળપણઅનેહાલનોસામાજિકસંદર્ભ:
"ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે." આવા પ્રેરણાદાયક શબ્દો એક નિર્ભય સન્યાસીના છે જેમણે ભારતની પૂર્વ દિશાના પ્રદેશમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વમાં પોતાના જ્ઞાનનું તેજ પ્રસરાવ્યું હતું. જાન્યુઆરીની બારમી તારીખે(૧૮૬૩) સૂર્યોદયને લગભગ સમાંતર સમયે જેમનો જન્મ થયો હતો તે સ્વામી વિવેકનંદનું પાવન સ્મરણ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી માસમાં વિશેષ... Continue Reading →
સંસ્કૃતિ:નરેન્દ્રનાથનું બાળપણ અને હાલનો સામાજિક સંદર્ભ: