સંસ્કૃતિ:નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

   ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

:સ્વામિનારાયણસંપ્રદાયમાંચારણીસાહિત્યનુંભાતીગળયોગદાન:

 ચારણી સાહિત્ય તથા તેના સર્જકોથી ગુજરાત અને રાજસ્થાન અજાણ્યા નથી. આ સાહિત્યનો પ્રભાવ તથા દબદબો છેક કચ્છના રા'લાખા ફુલાણીના કવિ માવલ વરસડાથી શરુ થયો હોવાનો સંશોધકોનો મત છે. (વી. સ. ૯૧૧ થી ૧૦૩૫) માવલ  વરસડાના દુહાઓ પણ મળે છે. ચારણી સાહિત્યના ખેડાણ તથા ઝીણવટભર્યા સંશોધનનું કાર્ય રતુદાન રોહડિયાએ કરેલું છે. કે. કે. શાસ્ત્રી જેવા વિદ્વાનોનું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑