"મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →
સંસ્કૃતિ:હસમુખ શાહ: બજાણાથી દિલ્હી સુધીની ભાતીગળ યાત્રા:
"દસાડા દફતર બહાર" એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. દસાડાની ગણતરી ગમે તે હોય પરંતુ આ વિસ્તારના જ બજાણામાં જન્મેલા હસમુખ શાહ એક પ્રતિભાસંપન્ન વ્યક્તિવિશેષ હતા. હસમુખ શાહ ડિસેમ્બર ૨૦૨૧ મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ... Continue Reading →
ક્ષણના ચણીબોર:વ્યવહારલક્ષીમહાજનપરંપરાનુંઉજળુંઉદાહરણ: કસ્તુરભાઈલાલભાઈ:
ગુજરાત પોતાના દીર્ઘદ્રષ્ટિવાળા તથા ઉદારતાના ગુણો ધરાવતા ઉદ્યોગપતિઓને કારણે ઉજળું થયું છે. સાહસ સાથે જ સામાન્ય લોકો તરફની સંવેદનશીલતાને કારણે આપણાં આ ઉદ્યોગ સાહસિકો આપણી સ્મૃતિમાં લાંબાકાળથી સચવાઈને રહ્યા છે. ગુજરાતે જગડુ શાહ, રણછોડલાલ છોટાલાલ તથા નાનજી કાલિદાસ મહેતા જેવા અનેક નામાંકિત ઉદ્યોગપતિઓને પોતાની ધરતી પર વિસ્તરતા જોયા છે. નજીકના ભૂતકાળમાં ધીરુભાઈ અંબાણી તથા સાંપ્રત... Continue Reading →
વાટે…ઘાટે:વ્યવહારલક્ષીમહાજનપરંપરાનુંઉજળુંઉદાહરણ: કસ્તુરભાઈલાલભાઈ:
ગુજરાત પોતાના દીર્ઘદ્રષ્ટિવાળા તથા ઉદારતાના ગુણો ધરાવતા ઉદ્યોગપતિઓને કારણે ઉજળું થયું છે. સાહસ સાથે જ સામાન્ય લોકો તરફની સંવેદનશીલતાને કારણે આપણાં આ ઉદ્યોગ સાહસિકો આપણી સ્મૃતિમાં લાંબાકાળથી સચવાઈને રહ્યા છે. ગુજરાતે જગડુ શાહ, રણછોડલાલ છોટાલાલ તથા નાનજી કાલિદાસ મહેતા જેવા અનેક નામાંકિત ઉદ્યોગપતિઓને પોતાની ધરતી પર વિસ્તરતા જોયા છે. નજીકના ભૂતકાળમાં ધીરુભાઈ અંબાણી તથા સાંપ્રત... Continue Reading →
સંસ્કૃતિ:વ્યવહારલક્ષીમહાજનપરંપરાનુંઉજળુંઉદાહરણ: કસ્તુરભાઈલાલભાઈ: