ક્ષણના ચણીબોર:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

 ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

વાટે…ઘાટે:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

 ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

સંસ્કૃતિ:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

   ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

ક્ષણના ચણીબોર:પરિચયપુસ્તિકાશ્રેણીનાસર્જક: વાડીલાલડગલી:

 "મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →

વાટે…ઘાટે:પરિચયપુસ્તિકાશ્રેણીનાસર્જક: વાડીલાલડગલી:

  "મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →

ક્ષણના ચણીબોર:હસમુખ શાહ: બજાણાથી દિલ્હી સુધીની ભાતીગળ યાત્રા:

  "દસાડા દફતર બહાર" એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. દસાડાની ગણતરી ગમે તે હોય પરંતુ આ વિસ્તારના જ બજાણામાં જન્મેલા હસમુખ શાહ એક પ્રતિભાસંપન્ન વ્યક્તિવિશેષ હતા.  હસમુખ શાહ ડિસેમ્બર ૨૦૨૧ મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ... Continue Reading →

વાટે…ઘાટે:હસમુખ શાહ: બજાણાથી દિલ્હી સુધીની ભાતીગળ યાત્રા:

 "દસાડા દફતર બહાર" એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. દસાડાની ગણતરી ગમે તે હોય પરંતુ આ વિસ્તારના જ બજાણામાં જન્મેલા હસમુખ શાહ એક પ્રતિભાસંપન્ન વ્યક્તિવિશેષ હતા.  હસમુખ શાહ ડિસેમ્બર ૨૦૨૧ મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ... Continue Reading →

ક્ષણના ચણીબોર:રસમયઅનેરુપરંગેસજ્જસામયિકનાપથદર્શક: હાજીમહમ્મ્દઅલારખિયાશિવજી:

હાજી મહમ્મ્દ અલારખિયા શિવાજી વિશે કવિ ખબરદારે લખેલા શબ્દો ઉચિત તથા યાદગાર છે.        બાખૂબ કરીને ઈલ્મની સોદાગીરી હાજી ગયો, બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો                       હાજી એટલે ગર્ભશ્રીમંત માબાપનું માનીતું સંતાન. કુટુંબનું મૂળ શોધવા જઈએ તો તે કચ્છમાં મળે છે. અનેક કચ્છી સાહસિક વીરો જેમ કચ્છમાંથી નીકળી દેશના નાના-મોટા શહેરોમાં કે વિદેશોમાં જઈને રહ્યા તે... Continue Reading →

વાટે…ઘાટે:રસમયઅનેરુપરંગેસજ્જસામયિકનાપથદર્શક: હાજીમહમ્મ્દઅલારખિયાશિવજી:

 હાજી મહમ્મ્દ અલારખિયા શિવાજી વિશે કવિ ખબરદારે લખેલા શબ્દો ઉચિત તથા યાદગાર છે.        બાખૂબ કરીને ઈલ્મની સોદાગીરી હાજી ગયો, બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો                       હાજી એટલે ગર્ભશ્રીમંત માબાપનું માનીતું સંતાન. કુટુંબનું મૂળ શોધવા જઈએ તો તે કચ્છમાં મળે છે. અનેક કચ્છી સાહસિક વીરો જેમ કચ્છમાંથી નીકળી દેશના નાના-મોટા શહેરોમાં કે વિદેશોમાં જઈને રહ્યા તે... Continue Reading →

સંસ્કૃતિ:રસમયઅનેરુપરંગેસજ્જસામયિકનાપથદર્શક: હાજીમહમ્મ્દઅલારખિયાશિવજી:

 હાજી મહમ્મ્દ અલારખિયા શિવાજી વિશે કવિ ખબરદારે લખેલા શબ્દો ઉચિત તથા યાદગાર છે.        બાખૂબ કરીને ઈલ્મની સોદાગીરી હાજી ગયો, બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો                       હાજી એટલે ગર્ભશ્રીમંત માબાપનું માનીતું સંતાન. કુટુંબનું મૂળ શોધવા જઈએ તો તે કચ્છમાં મળે છે. અનેક કચ્છી સાહસિક વીરો જેમ કચ્છમાંથી નીકળી દેશના નાના-મોટા શહેરોમાં કે વિદેશોમાં જઈને રહ્યા તે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑