:લોકસાહિત્યનો સાંપ્રત સંદર્ભ:

કુદરતે સૃષ્ટિનું સર્જન કરીને કરામત કરી છે તેમ અનેક વખતે લાગ્યા કરે છે. ભાતીગળ પ્રકૃતિ તથા એટલું જ ભાતીગળ લોકજીવન એ આ ધરતીની નિરંતર શોભા રહેલી છે. કાશ્મીરને લીલાછમ લચકતા તેમજ સૌંદર્યવાન લોકજીવનની લહાણ મળી છે. બંગાળની સુજલામ સુફલામ ધરતીની અનેરી શોભા છે. આકાશપંખી જેવા બાઉલોની વાણી બંગાળના લોકજીવનની અનોખી સુગંધ છે. મારવાડ તથા મેવાડની... Continue Reading →

:ઝાલાવાડનીશાન: પથાબાપાનીડેલી:

   સમગ્ર ગુજરાતની ધરોહરમાં ઝાલાવાડના ઇતિહાસનું એક વિશેષ મૂલ્ય છે. 'આવળ-બાવળ-કેર-બોરડી'ના પ્રદેશ તરીકે કવિ પ્રજારામ રાવળે જે પ્રદેશની ઓળખ કરાવી છે તે પ્રદેશમાં અનેક મોંઘેરાં રત્નો થયા છે. રાજકીય-આર્થિક તથા સામાજિક ક્ષેત્રોમાં અનેક ઝળહળતા સિતારાઓ ઝાલાવાડમાં થયા છે. તેમની અસર પણ આવા ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે રહી છે. સ્વામી આનંદ કે રાજ્યકવિ શંકરદાનજી જેવા અનેક દિગ્ગજોનું તત્કાલીન... Continue Reading →

રસિકભાઈ પરીખ:માનવતાપ્રેમીલોકનેતાનીપાવનસ્મૃતિ:

  રસિકભાઈ પરીખના વસિયતનામાના દરેક શબ્દમાં એક ગરવાઇ તથા વિવેકની છાંટ અનુભવી શકાય છે. તેઓ લખે છે:      "ભારત જયારે પરદેશી હકુમત-બ્રિટનના રાજકીય આધિપત્યમાં હતું અને દેશી રાજ્યોમાં વસનારા અમે સૌ બદતર સ્થિતિમાં હતા ત્યારે જન્મવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું... આ મારો વારસો છે. તે મારા સંતાનોને સોંપવા માંગુ છું...આ પરિવર્તિત સ્થિતિમાં આપણાં કરતા ઓછા ભાગ્યશાળી લોકોને સહાય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑