ક્ષણના ચણીબોર:ગાંધીજીઅનેઆલ્બર્ટઆઈન્સ્ટાઈન:

  ઉપરના બંને યુગ પ્રભાવી મહામાનવોને એક સાથે યાદ કરતા જ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટે છે. મહાત્માજી અને આઈન્સ્ટાઈન પોતપોતાના ક્ષેત્રમાં જગતને અમૂલ્ય વિચાર તથા આચારનો વારસો આપીને ગયા. જર્મનીમાં જન્મેલા આલ્બર્ટ અને કાઠિયાવાડમાં જન્મેલા ગાંધીએ સર્વ જાણકારી કે જ્ઞાનનું આખરી ધ્યેય સમગ્ર માનવજાતના કલ્યાણ માટે જ હોઈ શકે તેનું પ્રતિપાદન કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાં 'વિજ્ઞાન અને... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીજીઅનેઆલ્બર્ટઆઈન્સ્ટાઈન:

સંસ્કૃતિ:ગાંધીજીઅનેઆલ્બર્ટઆઈન્સ્ટાઈન:

સંસ્કૃતિ:રસમયઅનેરુપરંગેસજ્જસામયિકનાપથદર્શક: હાજીમહમ્મ્દઅલારખિયાશિવજી:

હાજી મહમ્મ્દ અલારખિયા શિવાજી વિશે કવિ ખબરદારે લખેલા શબ્દો ઉચિત તથા યાદગાર છે.        બાખૂબ કરીને ઈલ્મની સોદાગીરી હાજી ગયો, બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો                       હાજી એટલે ગર્ભશ્રીમંત માબાપનું માનીતું સંતાન. કુટુંબનું મૂળ શોધવા જઈએ તો તે કચ્છમાં મળે છે. અનેક કચ્છી સાહસિક વીરો જેમ કચ્છમાંથી નીકળી દેશના નાના-મોટા શહેરોમાં કે વિદેશોમાં જઈને રહ્યા તે... Continue Reading →

ક્ષણના ચણીબોર:આપણાંયુગનાસાંદીપનિ: આચાર્યતખ્તસિંહજીપરમાર

વર્ષોના વહાણાં વાયા હોવા છતાં એક પ્રસંગ સ્મૃતિમાંથી હટતો નથી. લગભગ અડધી સદી પહેલા મારે ભાવનગરની એમ. જે. કોમર્સ કોલેજમાં થોડા વર્ષો અભ્યાસ કરવાનું થયું હતું. ભાવનગરમાં અમારા સમાજનું છાત્રાલય એટલે ત્યાં રહેવા-જમવાની પણ વિશેષ અનુકૂળતા હતી. ભાવનગરનો સાંસ્કૃતિક માહોલ તેને અન્ય શહેરોથી જુદું પાડે છે. આ બાબતનો એક ફાયદો પણ મને થયો હોય તેમ... Continue Reading →

વાટે…ઘાટે:આપણાંયુગનાસાંદીપનિ: આચાર્યતખ્તસિંહજીપરમાર

   વર્ષોના વહાણાં વાયા હોવા છતાં એક પ્રસંગ સ્મૃતિમાંથી હટતો નથી. લગભગ અડધી સદી પહેલા મારે ભાવનગરની એમ. જે. કોમર્સ કોલેજમાં થોડા વર્ષો અભ્યાસ કરવાનું થયું હતું. ભાવનગરમાં અમારા સમાજનું છાત્રાલય એટલે ત્યાં રહેવા-જમવાની પણ વિશેષ અનુકૂળતા હતી. ભાવનગરનો સાંસ્કૃતિક માહોલ તેને અન્ય શહેરોથી જુદું પાડે છે. આ બાબતનો એક ફાયદો પણ મને થયો હોય તેમ... Continue Reading →

ક્ષણના ચણીબોર:ભોજાભગતનીઅમરવાણી:

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રહીને નિર્માન રહેવું. ત્રિવિધનાં તાપને જાપ જરણા કરી પરહરી પાપ રામનામ લેવું.                       ભક્ત કવિ નરસિંહના પદની સ્મૃતિ તાજી કરાવે તેવી આ પંક્તિઓ ભોજા ભગતની ભક્તિભાવપૂર્ણ કલમેથી ટપકેલી છે. પ્રિન્સિપાલ મનસુખલાલ સાવલિયા લિખિત 'ભોજા ભગતની વાણી' પુસ્તક (પ્રવીણ પ્રકાશન-રાજકોટ)નો આસ્વાદ કરવાથી એક અનોખા ભક્તકવિનો માણવા યોગ્ય પરિચય થાય... Continue Reading →

વાટે…ઘાટે:ભોજાભગતનીઅમરવાણી:

સંસ્કૃતિ:આપણાંયુગનાસાંદીપનિ: આચાર્યતખ્તસિંહજીપરમાર

વર્ષોના વહાણાં વાયા હોવા છતાં એક પ્રસંગ સ્મૃતિમાંથી હટતો નથી. લગભગ અડધી સદી પહેલા મારે ભાવનગરની એમ. જે. કોમર્સ કોલેજમાં થોડા વર્ષો અભ્યાસ કરવાનું થયું હતું. ભાવનગરમાં અમારા સમાજનું છાત્રાલય એટલે ત્યાં રહેવા-જમવાની પણ વિશેષ અનુકૂળતા હતી. ભાવનગરનો સાંસ્કૃતિક માહોલ તેને અન્ય શહેરોથી જુદું પાડે છે. આ બાબતનો એક ફાયદો પણ મને થયો હોય તેમ... Continue Reading →

સંસ્કૃતિ:ભોજાભગતનીઅમરવાણી:

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રહીને નિર્માન રહેવું. ત્રિવિધનાં તાપને જાપ જરણા કરી પરહરી પાપ રામનામ લેવું.                       ભક્ત કવિ નરસિંહના પદની સ્મૃતિ તાજી કરાવે તેવી આ પંક્તિઓ ભોજા ભગતની ભક્તિભાવપૂર્ણ કલમેથી ટપકેલી છે. પ્રિન્સિપાલ મનસુખલાલ સાવલિયા લિખિત 'ભોજા ભગતની વાણી' પુસ્તક (પ્રવીણ પ્રકાશન-રાજકોટ)નો આસ્વાદ કરવાથી એક અનોખા ભક્તકવિનો માણવા યોગ્ય પરિચય થાય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑