કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →
: સંસ્કૃતિ : : નાનાભાઇ : શિક્ષણ ક્ષેત્રના મહર્ષિ :
નાનાભાઇ ભટ્ટ શિક્ષકોને સંબોધન કરતા એક સુંદર વાત કહે છે : ‘‘ એક વખત ભાવનગરમાં મોટી આગ લાગી. આગે ભયંકર રૂપ લીધું. સદાકાળ જાગૃત એવા સર પ્રભાશંકર પટ્ટણી ઘટના સ્થળે હાજર છે અને આગને નિયંત્રણમાં લેવાના કાર્યને દોરવણી આપે છે. આગ લાગી તેની નજીકમાંજ દરબારગઢ હતો. આગને નિયંત્રણમાં લાવવા દરબારગઢની ભીંત તોડવાની જરૂર ઊભી થઇ.... Continue Reading →