સંસ્કૃતિ : માહિતીમેળવવાનોનાગરિકોનોઅધિકાર:

  ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →

ક્ષણના ચણીબોર:માહિતીમેળવવાનોનાગરિકોનોઅધિકાર:

  ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →

વાટે…ઘાટે : માહિતી મેળવવાનો નાગરિકોનો અધિકાર:

ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →

ક્ષણના ચણીબોર:સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:

એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →

વાટે…ઘાટે:સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:

એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:બુદ્ધ પુરુષ આચાર્ય રજનીશ:ખીલતો હસતો મહેકતો સન્યાસ:

આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે:                       "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →

વાટે…ઘાટે::બુદ્ધ પુરુષ આચાર્ય રજનીશ:ખીલતો હસતો મહેકતો સન્યાસ:

     આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે:                       "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →

સંસ્કૃતિ :બુદ્ધપુરુષઆચાર્યરજનીશ:ખીલતોહસતોમહેકતોસન્યાસ:

 આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે:                       "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →

સંસ્કૃતિ : વૈકુંઠભાઇમહેતા : સાદુંજીવનતથાઉચ્ચવિચાર:

  ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે.                        ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →

ક્ષણના ચણીબોર:વૈકુંઠભાઇમહેતા : સાદુંજીવનતથાઉચ્ચવિચાર:

ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે.                        ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑