વાટે…ઘાટે:બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:

 દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →

હસમુખશાહઅને “દીઠુંમેં”…

    હસમુખ શાહ ગયા ડિસેમ્બર મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ ચેરમેન હતા. તદ્દન વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રીઓ-મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી તથા ચૌધરી ચરણસિંહના સચિવ તરીકેનું કામ તેમણે કર્યું હતું. ભારતીય રાજકારણના સતત બદલાતા સમયગાળાને તેમણે નજીકથી જોયો... Continue Reading →

યાત્રાનોઆનંદ: પડીયોઅનેપ્રસાદબંનેમૂલ્યવાન:

ભાઈ અશ્વિનભાઈ દવેની ઓળખ માત્ર એક યોગ પ્રશિક્ષક તરીકેની આપીએ તો ટેક્નિકલી સાચી છે. યોગ પ્રશિક્ષકનું કાર્ય આજે પણ તેઓ કરે છે. પરંતુ તેઓ એક પ્રશિક્ષકની વ્યાખ્યામાં બાંધી શકાય તેવું વ્યક્તિત્વ નથી. તેમનું બહુમુખી વ્યક્તિત્વ અનેક બાબતોથી સજ્જ તથા હર્યુંભર્યું છે. છેલ્લા ચાર દાયકાથી અશ્વિનભાઈને જોયા છે. તેમની સાથે લગભગ સાતત્યપૂર્ણ સંપર્ક પણ રહ્યો છે.... Continue Reading →

સંસ્કૃતિ :ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:

 મેઘાણીની   સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →

ક્ષણના ચણીબોર:ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:

મેઘાણીની   સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →

વાટે…ઘાટે:ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:

 મેઘાણીની   સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →

સંસ્કૃતિ :મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:

મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે !                              એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →

સંસ્કૃતિ :સ્વાતંત્ર્યપર્વનાઅમૃતમહોત્સવપ્રસંગે: રાષ્ટ્રીયભિક્ષુકમણિભાઈકોઠારીનીપાવનસ્મૃતિ:

 કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

ક્ષણના ચણીબોર:સ્વાતંત્ર્યપર્વનાઅમૃતમહોત્સવપ્રસંગે: રાષ્ટ્રીયભિક્ષુકમણિભાઈકોઠારીનીપાવનસ્મૃતિ:

કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

વાટે…ઘાટે:સ્વાતંત્ર્યપર્વના અમૃત મહોત્સવ પ્રસંગે:રાષ્ટ્રીય ભિક્ષુક મણિભાઈ કોઠારીની પાવન સ્મૃતિ:

 કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં હતા. દાંડીકૂચ આસપાસનો એ સમય હતો. ગુજરાત તથા ભારતમાં મહાત્માની હાકલને કારણે મુક્તિ માટેનો સંગ્રામ પુરજોશમાં ચાલતો હતો. કવિગુરુ ગાંધીજીને અમદાવાદમાં મળે છે. ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ગુજરાતના રાજવીઓ તેમજ શ્રેષ્ઠીઓએ સારી એવી મદદ કરી હતી તે જાણીતી વાત છે. ગુરુદેવ ટાગોર મહાત્માને મળે છે ત્યારે તેમને ખબર છે કે ગાંધીજી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑