વાટે…ઘાટે:વડનગરનાવસંતભાઈ:સાધુતાનોભીતરીરંગ:

ઉત્તર ગુજરાતના નગર વડનગરના નામથી આજે તો આખો દેશ પરિચિત છે. ભારતના પ્રધાનમંત્રી જે નગરના હોય તે નગરના નામથી કોણ અપરિચિત રહે? એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિ સ્વબળે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે એ ગૌરવપ્રદ ઘટના છે. વડનગરનું તેમજ સમગ્ર ગુજરાતનું આ ગૌરવ છે. પરંતુ વડનગરના આ સિવાય પણ અનેક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑