સંસ્કૃતિ :વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

સંસ્કૃતિ :ગુજરાતનોલાડકવાયો: શહીદવિનોદકિનારીવાલા:

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓને લઈને ઓગસ્ટ માસ બારણે દસ્તક દઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશ મુક્તિના પરોઢનું નૂતન દર્શન કરે તેનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે 'તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી !" જેની રાહ જોવાતી હતી. જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયા હતા. તે સ્વાતંત્ર્ય દિવસને આવકારવાનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગુજરાતનોલાડકવાયો: શહીદવિનોદકિનારીવાલા:

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓને લઈને ઓગસ્ટ માસ બારણે દસ્તક દઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશ મુક્તિના પરોઢનું નૂતન દર્શન કરે તેનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે 'તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી !" જેની રાહ જોવાતી હતી. જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયા હતા. તે સ્વાતંત્ર્ય દિવસને આવકારવાનો... Continue Reading →

વાટે…ઘાટે:ગુજરાતનોલાડકવાયો: શહીદવિનોદકિનારીવાલા:

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓને લઈને ઓગસ્ટ માસ બારણે દસ્તક દઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશ મુક્તિના પરોઢનું નૂતન દર્શન કરે તેનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે 'તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી !" જેની રાહ જોવાતી હતી. જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયા હતા. તે સ્વાતંત્ર્ય દિવસને આવકારવાનો... Continue Reading →

સંસ્કૃતિ : જનજીવનતથાનદીનોઅભિન્ન તથા રળીયામણોપ્રવાહ:

સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી નારી તુરંગમ:| ચતુર્થો સોમનાથશ્ચ પંચમમ હરિદર્શનમ ||          જામનગરના શ્રીકંઠ કવિએ ઉપરની પંક્તિઓમાં કહેલી વાત વર્ષો  પહેલા કરી હતી. આ પંકિતઓ સુવિખ્યાત છે. પરંતુ લોકકવિને તો આવો જ સુંદર ભાવ ઘણાં લોકો સુધી પહોંચાડવો છે. દરેક વ્યક્તિ દેવભાષા ગણાતી સંસ્કૃત ન પણ સમજી શકે. લોકકવિના હૈયાનો ભાવ નીચેના શબ્દોમાં પ્રગટ થયો છે.... Continue Reading →

સંસ્કૃતિ : વડનગરનાવસંતભાઈ:સાધુતાનોભીતરીરંગ:

 ઉત્તર ગુજરાતના નગર વડનગરના નામથી આજે તો આખો દેશ પરિચિત છે. ભારતના પ્રધાનમંત્રી જે નગરના હોય તે નગરના નામથી કોણ અપરિચિત રહે? એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિ સ્વબળે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે એ ગૌરવપ્રદ ઘટના છે. વડનગરનું તેમજ સમગ્ર ગુજરાતનું આ ગૌરવ છે. પરંતુ વડનગરના આ સિવાય પણ અનેક... Continue Reading →

ક્ષણના ચણીબોર:જનજીવનતથાનદીનોઅભિન્ન તથા રળીયામણોપ્રવાહ:

સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી નારી તુરંગમ:| ચતુર્થો સોમનાથશ્ચ પંચમમ હરિદર્શનમ ||          જામનગરના શ્રીકંઠ કવિએ ઉપરની પંક્તિઓમાં કહેલી વાત વર્ષો  પહેલા કરી હતી. આ પંકિતઓ સુવિખ્યાત છે. પરંતુ લોકકવિને તો આવો જ સુંદર ભાવ ઘણાં લોકો સુધી પહોંચાડવો છે. દરેક વ્યક્તિ દેવભાષા ગણાતી સંસ્કૃત ન પણ સમજી શકે. લોકકવિના હૈયાનો ભાવ નીચેના શબ્દોમાં પ્રગટ થયો છે.... Continue Reading →

વાટે…ઘાટે:જનજીવનતથાનદીનોઅભિન્ન તથા રળીયામણોપ્રવાહ:

સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી નારી તુરંગમ:| ચતુર્થો સોમનાથશ્ચ પંચમમ હરિદર્શનમ ||          જામનગરના શ્રીકંઠ કવિએ ઉપરની પંક્તિઓમાં કહેલી વાત વર્ષો  પહેલા કરી હતી. આ પંકિતઓ સુવિખ્યાત છે. પરંતુ લોકકવિને તો આવો જ સુંદર ભાવ ઘણાં લોકો સુધી પહોંચાડવો છે. દરેક વ્યક્તિ દેવભાષા ગણાતી સંસ્કૃત ન પણ સમજી શકે. લોકકવિના હૈયાનો ભાવ નીચેના શબ્દોમાં પ્રગટ થયો છે.... Continue Reading →

ક્ષણના ચણીબોર:વડનગરનાવસંતભાઈ:સાધુતાનોભીતરીરંગ:

ઉત્તર ગુજરાતના નગર વડનગરના નામથી આજે તો આખો દેશ પરિચિત છે. ભારતના પ્રધાનમંત્રી જે નગરના હોય તે નગરના નામથી કોણ અપરિચિત રહે? એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિ સ્વબળે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે એ ગૌરવપ્રદ ઘટના છે. વડનગરનું તેમજ સમગ્ર ગુજરાતનું આ ગૌરવ છે. પરંતુ વડનગરના આ સિવાય પણ અનેક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑