જુનની નવમી તારીખે(૧૯૦૦) આ ફાની દુનિયાને માત્ર છવ્વીસ વર્ષની ઉમ્મરે અલવિદા કહેનાર કવિ કલાપી સામાન્ય જનોના ભાવજગતમાંથી કદી વિદાય થવાના નથી. તેઓ તેમના સર્જનો થકી અમરત્વને વરેલા છે. કવિની વિશેષ સ્મૃતિ જૂન માસમાં અનેક લોકોને થાય છે. કવિ કલાપીની સ્મૃતિ તથા ઇતિહાસની ઝાંખી કરાવતું સ્મારક લાઠીમાં ઉભેલું છે. પરંતુ કવિના કાવ્ય લહરીઓ સતત વહેતી તેમજ... Continue Reading →
ક્ષણના ચણીબોર:એન. આર. અયાચીઅનેતેમનુંપ્રભાવીવ્યક્તિત્વ:
આપણો સમાજ ખેતી તેમજ પશુપાલન સાથે વિશેષ સંકળાયેલો હોવાથી ગ્રામ્યજીવન સાથે તેનો સીધો સંબંધ તથા સંપર્ક રહેલો છે. આપણાં રાજ્યકવિઓ પણ પ્રતિષ્ઠાભર્યું પદ ધરાવતા હોવા છતાં તળના માનવીઓ સાથે તેમનો ઘરોબો અકબંધ રહેવા પામ્યો હતો. ગામડાઓ નાના હોય કે મોટા પણ આ દેવીપુત્રોના વાણી-વર્તનથી પ્રભાવીત હતા. પાટણામાં ઠારણબાપુ કે મજાદરમાં ભગતબાપુ માત્ર તેમના ગામમાંજ નહિ... Continue Reading →
વાટે…ઘાટે : એન. આર. અયાચી અને તેમનું પ્રભાવી વ્યક્તિત્વ:
આપણો સમાજ ખેતી તેમજ પશુપાલન સાથે વિશેષ સંકળાયેલો હોવાથી ગ્રામ્યજીવન સાથે તેનો સીધો સંબંધ તથા સંપર્ક રહેલો છે. આપણાં રાજ્યકવિઓ પણ પ્રતિષ્ઠાભર્યું પદ ધરાવતા હોવા છતાં તળના માનવીઓ સાથે તેમનો ઘરોબો અકબંધ રહેવા પામ્યો હતો. ગામડાઓ નાના હોય કે મોટા પણ આ દેવીપુત્રોના વાણી-વર્તનથી પ્રભાવીત હતા. પાટણામાં ઠારણબાપુ કે મજાદરમાં ભગતબાપુ માત્ર તેમના ગામમાંજ નહિ... Continue Reading →
ક્ષણના ચણીબોર:આપણીભાષાનેઅસ્મિતાતથાવૈભવઆપનારકવિકલાપી:
જુનની નવમી તારીખે(૧૯૦૦) આ ફાની દુનિયાને માત્ર છવ્વીસ વર્ષની ઉમ્મરે અલવિદા કહેનાર કવિ કલાપી સામાન્ય જનોના ભાવજગતમાંથી કદી વિદાય થવાના નથી. તેઓ તેમના સર્જનો થકી અમરત્વને વરેલા છે. કવિની વિશેષ સ્મૃતિ જૂન માસમાં અનેક લોકોને થાય છે. કવિ કલાપીની સ્મૃતિ તથા ઇતિહાસની ઝાંખી કરાવતું સ્મારક લાઠીમાં ઉભેલું છે. પરંતુ કવિના કાવ્ય લહરીઓ સતત વહેતી તેમજ... Continue Reading →
વાટે…ઘાટે:આપણીભાષાનેઅસ્મિતાતથાવૈભવઆપનારકવિકલાપી: