મહાત્મા ગાંધીજીના જીવનના છેલ્લા દિવસોની મોટી ચિંતા એ હિન્દુસ્તાનમાં કોમ-કોમ વચ્ચેના સંઘર્ષની હતી. મહાત્માના મનમાં એ વાત ખટકતી હતી કે મુઠ્ઠીભર માણસોના મનમાંથી કડવાશની આ વિચારધારા કેમ દૂર થઇ શકતી નથી. આવા મુઠીભર લોકોના વિચારોની અસર સમગ્ર સમાજ પર પડતી હોય છે. આથી આ બાબત એક અકળાવનારી સામાજિક સમસ્યા બની જતી હોય છે. દેશ આઝાદ... Continue Reading →
ક્ષણના ચણીબોર:વસંત-રજબનીશહાદતનુંપાવનસ્મરણ:
મહાત્મા ગાંધીજીના જીવનના છેલ્લા દિવસોની મોટી ચિંતા એ હિન્દુસ્તાનમાં કોમ-કોમ વચ્ચેના સંઘર્ષની હતી. મહાત્માના મનમાં એ વાત ખટકતી હતી કે મુઠ્ઠીભર માણસોના મનમાંથી કડવાશની આ વિચારધારા કેમ દૂર થઇ શકતી નથી. આવા મુઠીભર લોકોના વિચારોની અસર સમગ્ર સમાજ પર પડતી હોય છે. આથી આ બાબત એક અકળાવનારી સામાજિક સમસ્યા બની જતી હોય છે. દેશ આઝાદ... Continue Reading →
વાટે…ઘાટે:વસંત-રજબનીશહાદતનુંપાવનસ્મરણ:
મહાત્મા ગાંધીજીના જીવનના છેલ્લા દિવસોની મોટી ચિંતા એ હિન્દુસ્તાનમાં કોમ-કોમ વચ્ચેના સંઘર્ષની હતી. મહાત્માના મનમાં એ વાત ખટકતી હતી કે મુઠ્ઠીભર માણસોના મનમાંથી કડવાશની આ વિચારધારા કેમ દૂર થઇ શકતી નથી. આવા મુઠીભર લોકોના વિચારોની અસર સમગ્ર સમાજ પર પડતી હોય છે. આથી આ બાબત એક અકળાવનારી સામાજિક સમસ્યા બની જતી હોય છે. દેશ આઝાદ... Continue Reading →
સંસ્કૃતિ :શ્રીરામકૃષ્ણપરમહંસ: ભારતીયસાંસ્કૃતિકવિરાસતનુંઉજળુંરત્ન:
પોતાનું સર્વસ્વ હતા તેવા ગુરુને શ્રદ્ધાંજલિ આપતા યુવાન અને તેજસ્વી સન્યાસી વિવેકાનંદ ભાવપૂર્વક કહે છે: "મન, વચન કે કર્મથી જો હું કંઈ સિદ્ધ કરી શક્યો હોઉં કે આ જગતમાં કોઈને પણ સહાયરૂપ થઇ શકે તેવો શબ્દ ઉચ્ચારી શક્યો હોઉં તો તે સર્વનો યશ શ્રી રામકૃષ્ણ દેવનો છે. ...મારામાં કોઈ ક્ષતિ રહી હોય તો તે મારી... Continue Reading →
ક્ષણના ચણીબોર:શ્રીરામકૃષ્ણપરમહંસ: ભારતીયસાંસ્કૃતિકવિરાસતનુંઉજળુંરત્ન:
પોતાનું સર્વસ્વ હતા તેવા ગુરુને શ્રદ્ધાંજલિ આપતા યુવાન અને તેજસ્વી સન્યાસી વિવેકાનંદ ભાવપૂર્વક કહે છે: "મન, વચન કે કર્મથી જો હું કંઈ સિદ્ધ કરી શક્યો હોઉં કે આ જગતમાં કોઈને પણ સહાયરૂપ થઇ શકે તેવો શબ્દ ઉચ્ચારી શક્યો હોઉં તો તે સર્વનો યશ શ્રી રામકૃષ્ણ દેવનો છે. ...મારામાં કોઈ ક્ષતિ રહી હોય તો તે મારી... Continue Reading →
વાટે…ઘાટે:શ્રીરામકૃષ્ણપરમહંસ: ભારતીયસાંસ્કૃતિકવિરાસતનુંઉજળુંરત્ન:
પોતાનું સર્વસ્વ હતા તેવા ગુરુને શ્રદ્ધાંજલિ આપતા યુવાન અને તેજસ્વી સન્યાસી વિવેકાનંદ ભાવપૂર્વક કહે છે: "મન, વચન કે કર્મથી જો હું કંઈ સિદ્ધ કરી શક્યો હોઉં કે આ જગતમાં કોઈને પણ સહાયરૂપ થઇ શકે તેવો શબ્દ ઉચ્ચારી શક્યો હોઉં તો તે સર્વનો યશ શ્રી રામકૃષ્ણ દેવનો છે. ...મારામાં કોઈ ક્ષતિ રહી હોય તો તે મારી... Continue Reading →
સંસ્કૃતિ :જીવનનાઉત્તરાર્ધમાંઅઘરુંતથાઅનોખુંકાર્ય: વિશ્વકોશઅનેધીરુભાઈ:
જે કાર્ય આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ તેમાં એક સમય નિવૃત્તિનો પણ આવે છે. નિવૃત્તિ એ ગમતી પ્રવૃત્તિ તરફ વળવાની પણ એક તક હોય છે. કોઈપણ ફોર્મમાં નિવૃત્તિ એક આનંદની ક્ષણ છે. આવી વ્યવસ્થા જરૂરી પણ છે. કવિ હસિત બુચ લખે છે તેમ આ 'હાથ જોડીને હીંડતા થાશું' વાળી ક્ષણની પણ જીવનના કોઈ તબક્કે... Continue Reading →
ક્ષણના ચણીબોર:જીવનનાઉત્તરાર્ધમાંઅઘરુંતથાઅનોખુંકાર્ય: વિશ્વકોશઅનેધીરુભાઈ:
જે કાર્ય આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ તેમાં એક સમય નિવૃત્તિનો પણ આવે છે. નિવૃત્તિ એ ગમતી પ્રવૃત્તિ તરફ વળવાની પણ એક તક હોય છે. કોઈપણ ફોર્મમાં નિવૃત્તિ એક આનંદની ક્ષણ છે. આવી વ્યવસ્થા જરૂરી પણ છે. કવિ હસિત બુચ લખે છે તેમ આ 'હાથ જોડીને હીંડતા થાશું' વાળી ક્ષણની પણ જીવનના કોઈ તબક્કે... Continue Reading →
વાટે…ઘાટે જીવનના ઉત્તરાર્ધમાં અઘરું તથા અનોખું કાર્ય: વિશ્વકોશ અને ધીરુભાઈ:
જે કાર્ય આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ તેમાં એક સમય નિવૃત્તિનો પણ આવે છે. નિવૃત્તિ એ ગમતી પ્રવૃત્તિ તરફ વળવાની પણ એક તક હોય છે. કોઈપણ ફોર્મમાં નિવૃત્તિ એક આનંદની ક્ષણ છે. આવી વ્યવસ્થા જરૂરી પણ છે. કવિ હસિત બુચ લખે છે તેમ આ 'હાથ જોડીને હીંડતા થાશું' વાળી ક્ષણની પણ જીવનના કોઈ તબક્કે... Continue Reading →
સંસ્કૃતિ :એન. આર. અયાચીઅનેતેમનુંપ્રભાવીવ્યક્તિત્વ:
આપણો સમાજ ખેતી તેમજ પશુપાલન સાથે વિશેષ સંકળાયેલો હોવાથી ગ્રામ્યજીવન સાથે તેનો સીધો સંબંધ તથા સંપર્ક રહેલો છે. આપણાં રાજ્યકવિઓ પણ પ્રતિષ્ઠાભર્યું પદ ધરાવતા હોવા છતાં તળના માનવીઓ સાથે તેમનો ઘરોબો અકબંધ રહેવા પામ્યો હતો. ગામડાઓ નાના હોય કે મોટા પણ આ દેવીપુત્રોના વાણી-વર્તનથી પ્રભાવીત હતા. પાટણામાં ઠારણબાપુ કે મજાદરમાં ભગતબાપુ માત્ર તેમના ગામમાંજ નહિ... Continue Reading →