ક્ષણના ચણીબોર :ગાંધીજી | વિનોબા અને અમદાવાદ: એક ઐતિહાસિક સુયોગ:

  ૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:                  "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:

૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:                  "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →

સંસ્કૃતિ : તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:

   મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →

ક્ષણના ચણીબોર: તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:

મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →

વાટે…ઘાટે: તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:

 મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑