બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેએ લખેલી કેટલીક વાતો વાંચીને પણ આશ્ચર્ય તથા અનેકવાર આઘાત લાગે છે. કેવા વ્યથિત તેમજ સાધન વિહોણા લોકો આપણી આ રળીયામણી લાગતી દુનિયામાં રહે છે તેની પ્રતીતિ નજર સામે થતી હોય તેમ લાગે છે. જો કે આવી પ્રતિકૂળ સ્થિતિમાં રહેતા લોકો સાથે પણ તેમના દુઃખમાં સહભાગી થઈને રહેનારા તેમજ તેમની... Continue Reading →
ક્ષણના ચણીબોર : સેવાયજ્ઞનામહારથીઓ : બાબા આમટે તથા ડો. પ્રકાશઆમટે:
બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેએ લખેલી કેટલીક વાતો વાંચીને પણ આશ્ચર્ય તથા અનેકવાર આઘાત લાગે છે. કેવા વ્યથિત તેમજ સાધન વિહોણા લોકો આપણી આ રળીયામણી લાગતી દુનિયામાં રહે છે તેની પ્રતીતિ નજર સામે થતી હોય તેમ લાગે છે. જો કે આવી પ્રતિકૂળ સ્થિતિમાં રહેતા લોકો સાથે પણ તેમના દુઃખમાં સહભાગી થઈને રહેનારા તેમજ તેમની... Continue Reading →
વાટે…ઘાટે:સેવાયજ્ઞનામહારથીઓ:બાબાઆમટેતથાડો. પ્રકાશઆમટે:
બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેએ લખેલી કેટલીક વાતો વાંચીને પણ આશ્ચર્ય તથા અનેકવાર આઘાત લાગે છે. કેવા વ્યથિત તેમજ સાધન વિહોણા લોકો આપણી આ રળીયામણી લાગતી દુનિયામાં રહે છે તેની પ્રતીતિ નજર સામે થતી હોય તેમ લાગે છે. જો કે આવી પ્રતિકૂળ સ્થિતિમાં રહેતા લોકો સાથે પણ તેમના દુઃખમાં સહભાગી થઈને રહેનારા તેમજ તેમની... Continue Reading →
સંસ્કૃતિ :ચન્દ્રના તેજમાં વરસાદના છાંટા:સત્યકથાઓ:
૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →
ક્ષણના ચણીબોર:ચન્દ્રનાતેજમાંવરસાદનાછાંટા:સત્યકથાઓ:
૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →
વાટે…ઘાટે:ચન્દ્રનાતેજમાંવરસાદનાછાંટા:સત્યકથાઓ:
૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →
સંસ્કૃતિ : દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:
દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →
ક્ષણના ચણીબોર:દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:
દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →
વાટે…ઘાટે:દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:
દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →
સંસ્કૃતિ :ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:
૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે: "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →