સંસ્કૃતિ : રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:

  સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે:         "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →

ક્ષણના ચણીબોર:રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:

 સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે:         "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →

વાટે…ઘાટે:રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:

સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે:         "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →

સંસ્કૃતિ :છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:

 એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →

ક્ષણના ચણીબોર:છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:

એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →

વાટે…ઘાટે:છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:

 એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →

ક્ષણના ચણીબોર:આપણાં સમર્થ સર્જક: હરીન્દ્ર દવે:

કાલિન્દીનાં જલ પર  ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાત'તા વનમાળી ? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.                       જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો  હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે.... Continue Reading →

વાટે…ઘાટે:આપણાં સમર્થ સર્જક: હરીન્દ્ર દવે:

કાલિન્દીનાં જલ પર  ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાત'તા વનમાળી ? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.                       જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો  હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે.... Continue Reading →

:સરસ્વતીના આજીવન ઉપાસક : જીતુદાનટાપરીયા :

છેલ્લા થોડા સમયમાં આપણે બે સરસ્વતીમાતાના સમર્થ તથા સમર્પિત ઉપાસકોને ગુમાવ્યા. પદ્મશ્રી કવિ દાદ થોડા સમય પહેલા આપણી વચ્ચેથી ગયા. ભારત સરકારે પણ તેમને તેમના યોગદાન માટે પદમશ્રી આપીને નવાજ્યા. કવિ દાદની વિદાયને કળ વળે તે પહેલા આજીવન સક્રિય તથા કાર્યરત જીતુદાનભાઈ આપણી વચ્ચેથી ગયા. આ બંને વિદાયની ઘટનાઓનો રંજ માત્ર આપણાં સમાજ માટે જ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑