: સંસ્કૃતિ : : ૧૫મી ઓગસ્ટ : ૧૯૪૭ અને મહાત્મા ગાંધી :

૧૫મી ઓગસ્ટ – ૧૯૨૧ દરેક વર્ષની જેમ અસંખ્ય ભારતવાસીઓને ફરી એક વખત આપણી સ્વાધિનતાની મીઠી સ્મૃતિ કરાવીને વિદાય લે તે સ્વાભાવિક છે. સ્વાધિનતા કે સ્વતંત્રતા એ કોઇપણ નાગરિક સમાજ માટે નાની કે નગણ્ય વાત નથી. વિશ્વના અનેક ભાગના લોકો કે જેમને સ્વાતંત્ર્યની મુક્ત હવાનો લાભ મળી શકતો નથી. તેઓ આ પીડાને વધારે સારી રીતે સમજી... Continue Reading →

: વિસ્મૃત ન થાય તેવું વ્યક્તિત્વ : સી. ટી. દરુ :

કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે તેમાં કશું નવું કે અજાણ્યું નથી. પરંતુ જે કોન્ટ્રાક્ટરો તેમને કામમાં જોડે છે તેઓ ઘણા બધા કિસ્સામાં કામદારોને તેમનું કાયદેસરનું વળતર આપતા નથી. મૂળ માલિક એટલે કે ‘PRINCIPAL’ જે આ કામ તેની ફેકટરી કે બીઝનેસ યુનિટ માટે કરાવે છે તે લોકો કદાચ કામદારને મળવાપાત્ર નિયમસરનું વળતર ચૂકવતા હોય તો પણ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑