યુવાનીના ઊંબરે હજુ સ્થિર પણ થયા નથી તેવા કવિ કલાપી પુષ્પની લાગણી શબ્દોમાં પ્રગટ કરીને ભ્રમરને ઉદ્દેશીને કહે છે : ‘ આ સ્વપ્ન ટૂંકું છે તુ ગુંજીલે હું ખીલી લઉં ’ જીવનમાં સમય ક્યાં અને ક્યારે જતો રહે છે તેનો હિસાબ પણ મળતો નથી. કલાપી કે રાવજીને જે પ્રતિતિ થઇ તે લાગણીઓ ચિરંજીવી થવા માટે... Continue Reading →