: નોખી માટીના માનવી : ‘દાન અલગારી’ :

જાન્યુઆરી-૨૦૧૭ માં ‘દાન અલગારી’ એટલે કે તખતદાન રોહડિયા આ સંસારની ચિર વિદાય લઇને ગયા. અનેક લોકો તથા સાહિત્યના મર્મીઓના દિલમાં દાનનું સ્થાન હમેશ માટે ચિરંજીવી રહેશે તે નિર્વિવાદ છે. પૂજ્ય મોરારીબાપુએ દાનના પરિચયમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું ! બાપુ કહે છે : ‘‘ કવિ શ્રી દાન અલગારીનું વ્યક્તિત્વ તથા વક્તવ્ય બન્ને જાણવા તેમજ માણવા... Continue Reading →

: માનવ જીવનની વ્યથાના મર્મી : મેઘાણી : 

લાખાપાદર ગામ આમ તો ‘ગાંડી ગીર’ ના નામ ઉપર આવેલા એક નાના એવા પોલીસથાણાથી ઓળખાતું હતું. બ્રિટીશ સરકારની એજન્સીના આ પોલીસના નાના કર્મચારીઓનો પણ ભારે પ્રભાવ રહેતો હતો. જોકે આ પ્રભાવી પોલીસદળના માણસો પણ રામવાળા જેવા બહારવટિયાના કારણે હમેશા સચિંત રહેતા હતા. આ લાખાપાદરના થાણાની નોકરી એ એજન્સી પોલીસના માણસો માટે કાળાપાણીની સજા સમાન હતી.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑