જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →