જગનિયંતાની પ્રસન્નતા માટે તથા કુદરતનું કરજ ચૂકવી આપવાની ઉંડી ખેવના સાથે જેણે જીવનનૈયાને હલેસા માર્યા છે તે ધન્ય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ના ખોળામાં ભાવનગર રાજયના વહીવટદાર તથા દીવાન રહેલા સર પટ્ટણી આવા એક અનોખા પથિક હતા. પ્રભાશંકરના સુદીર્ધ જીવનમાં (૧૮૬ર-૧૯૩૮) સંધ્યાકાળે ૪ર દિવસનો જે સમયગાળો છે. તેનું એક વિશેષ મહત્વ છે. મોટા ગામતરે જતાં પહેલા... Continue Reading →
: સંસ્કૃતિ : : સર પટ્ટણીની લોક જાગૃતિની ખેવના: