: સંસ્કૃતિ : : શ્રાવણ વરસે સરવડે : કોઇ ઝીલોજી :

શ્રાવણના સરવડા એક અનોખી સુષ્ટિનું નિર્માણ કરે છે. આ મહામૂલા વર્ષાજળ ઝીલવાની વાત કવિ બાલમુકુન્દ દવેએ તેમના ચિરંજીવી રહેનારા શબ્દપુષ્પોના માધ્યમથી કરી છે.  આ શ્રાવણ વરસે સરવડે કોઇ ઝીલોજી પેલાં રેલી ચાલ્યા રૂપ હો કોઇ ઝીલોજી. વર્ષાના જળ વ્યાપક રીતે કલ્યાણકારી હોય છે. આપણાં ધરતીપુત્ર કિસાનો ભર્યા ભાદર્યા અષાઢ તથા શ્રાવણના મજબૂત ટેકાથી સમગ્ર વર્ષ... Continue Reading →

:સંસ્કૃતિ:: ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑