વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ... Continue Reading →
: સંસ્કૃતિ : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક... Continue Reading →