: સંસ્કૃતિ : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :

ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑