: વાટે….ઘાટે…. : હરિ ! હું તવ ચરણોની ધૂલી : સંત મોટાની મોટાઇ :

પૂજ્ય મોટાએ જગતજનનીના ચરણકમળમાં વંદન કરી પ્રાર્થનાનો આર્તનાદ કરેલો છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ પ્રાર્થનાના શબ્દો તથા તેમાં રહેલી પ્રબળ ભાવના સંત શિરોમણી મોટાની આધ્યાત્મિક ઊંચાઇનો ખ્યાલ આપે છે.  ભરી દેજે મા ! તું અમ હ્રદયમાં ખંત, ઉત્સાહ જોમ, વહેવા દેજે મા ! તુજ હ્રદયની શક્તિ સૌ રોમરોમ, દ્રઢાવી દે પાકું અમ જીવનનું ધ્યેય તારા... Continue Reading →

  : સંસ્કૃતિ : સૃષ્ટિતણું સનાતન રસાયણ : ગાંધી :

પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી : ‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : લાખેણા લાખાભાઇને હેમુ ગઢવી એવોર્ડ :

લોકહૈયામાં બીરાજેલા હેમુ ગઢવીની ઓચિંતી વિદાયને પાંચ દાયકાનો સમય જોત જોતામાં પસાર થયો છે. હેમુભાઇ જાણે   કાર્યક્રમો – નાટકો તથા આકાશવાણીના માધ્યમથી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પહોંચ્યા હતા. અચાનક તેઓના જવાથી લોકસાહિત્યના ચાહક વર્ગમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. આમ થવા પાછળના કારણો પણ હતા. હેમુ ગઢવીની ખોટ કોણ પૂરી શકશે ? લોકોના મનમાં આ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑