પૂ. આઇશ્રી સોનબાઇમાના આભ ઊંચેરા ચરિત્રને આલેખતા માતૃદર્શન વિશે વાત કરવાનું થાય ત્યારે આ પુસ્તકના વિમોચન પ્રસંગ સાથે સંકળાયેલી એક સુમધુર ઘટના જે સ્મૃતિમાં છે તે તરતજ યાદ આવે છે. ઘટના ૧૯૮૪ ના ઉત્તરાયણ પર્વ પહેલાની છે. આ ફરી ફરી વાગોળવી ગમે તેવી સત્ય ઘટનાની વાત પાટડીના મુ. શ્રી કનુભાઇ શામળે કરી છે. કનુભાઇ કહેતા... Continue Reading →
: સંસ્કૃતિ :: માટીની સુગંધના વાહક : બાબુભાઇ રાણપુરા :
બાબુભાઇ રાણપુરાના વ્યક્તિત્વમાં કળાયેલા મોરના પ્રાકૃતિક સૌંદર્યની શોભા તથા ગરવાઇ હતા. બાબુભાઇએ જેમ જનસમૂહને સ્નેહ કર્યો છે તેમજ વિશાળ જનસમૂહે પણ રાણપુરાના અંતરના ઉમળકાથી ઓવારણા લીધાં છે. બાબુભાઇ રાણપુરા આપણાં લોકસાહિત્યની ઉજળી ધરોહરની મજબૂત કડી સમાન છે. અરવિંદભાઇ આચાર્યની વિદાય આપણને નજીકના ભૂતકાળમાંજ આંચકો આપી ગઇ. ગયા વર્ષેજ કુદરતે ભાઇ શ્રી રામજી વાણીયા જેવા... Continue Reading →