વજુભાઇ શાહે કહેલા શબ્દો કાન માંડીને સાંભળવા જેવા છે : ‘‘ રચનાત્મક કાર્યકર્તાઓએ ગંભીરતાથી વિચારવાનું તથા તપાસવાનું છે કે લોકો માટેના પ્રેમનું અખંડ ઝરણું તેમનામાં વહી રહ્યું છે ખરું ! જો તેમ ન હોય તો દીવા વિનાનું ઘર તથા પાણી વિનાના કૂવા જેવી એમની સ્થિતિ થશે. ’’ વજુભાઇની આ અર્થસભર શિખ થકી ઘણાં કાર્યકર્તાઓને દિશા... Continue Reading →
: સંસ્કૃતિ : શ્યામની બા : વિશ્વપ્રેમનું ઉદૃાત ઉપનિષદ :
સ્નાન કરીને ભીંજાયા પછી બાળક સાને ગુરુજી માના સ્નેહમાં ભીંજાયા. ભગવાનની પૂજા-પ્રાર્થના માટે બેસતા પહેલાં પગ ચોખ્ખા હોવા જોઇએ. બાળકના પગ દોડધામને કારણે થોડા ગંદા પણ થયા હોય. માનો પાલવ પાથરીને બાળક પગ લૂછી કાઢે છે. ત્યારપછી જ પ્રાર્થનામાં બેસે છે. માના વાત્સલ્યમાં સાડલો બગડશે તે વાતને સ્થાન ન હતું. પરંતુ પછી દીકરાને સ્નેહથી સમજાવતાં... Continue Reading →