: સંસ્કૃતિ :: કવિગુરુના કાવ્યલોકમાં :

       ઝાકળના નાના – નગણ્ય બિંદુને પણ સૂર્યત્વ પામવાની અભિલાષા ધરાવવાનો હક્ક છે તેવી રમણીય કલ્પના કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર સિવાય બીજું કોણ કરી શકે ! મે મહીનામાં કવિગુરુનો જન્મ તેથી તેમની અનેક અમર રચનાઓને પુન: વાગોળવાનો તથા માણવાનો આ વિશેષ સમય છે. કવિવર ટાગોરની મૂળ રચનાઓ આપણી ભાષામાં લાવવાનો ઉપકાર રાષ્ટ્રીય શાયર મેઘાણીએ આપણી ઉપર... Continue Reading →

: સંતવાણી સમીપે :: જલબિંદુ હે જલબિંદુ : સૂરજ બોલે સુણબંધુ ! :

       કાળની એ ક્ષણો ધન્ય બની હશે કે જ્યારે ગઇ સદીના બે વિરાટ મહામાનવીઓ ગુજરાત – અમદાવાદમાં મળ્યા હશે. માત્ર કોઇ એક પ્રદેશનો નહિ પરંતુ  વિશ્વમાં વસતો અને શ્વસતો કોઇ પણ માનવ જેના અનુગામી હોવાનું ગૌરવ અનુભવે તેવા કવિગુરુ ટાગોર તથા મહાત્મા ગાંધીના મિલનની તથા તેમના વૈચારીક આદાન-પ્રદાનની વાતો મહાદેવભાઇ સિવાય આપણાં સુધી કોણ પહોંચાડી... Continue Reading →

: સંસ્કૃતિ :: વેલો આવ્યો વીર : સખાતે સોમૈયા તણી :

       લોકોની શ્રધ્ધાનું જે કેન્દ્રસ્થાન હોય તેવા સ્થાનનું ગૌરવ જાળવવામાં લોકો કદી પાછું વાળીને જોતાં નથી. લોકની પ્રબળ ઇચ્છાશક્તિના કારણે જે તે સમયે રાજ્યસત્તા પણ આવા કાર્યો હાથ ધરવા સક્રિય બને છે. સોમનાથની કથા એ આ વાતનું ઉજ્વળ ઉદાહરણ છે. હમીરજી ગોહિલની વીરકથા સોમનાથની ગૌરવપૂર્ણ કથાનું અભિન્ન અંગ છે. લોકકવિઓએ તેમની સર્જનશક્તિના મેઘધનુષ આ કથામાં... Continue Reading →

: સંસ્કૃતિ :: એવા કોઇ દરવેશ : જેના કાળ સાચવે પગલાં :

       ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગર રાજ્યના લોકની સુખાકારીને ધ્યાનમાં રાખીને થતો વહીવટ એ તે સમયમાં તેમજ આજે પણ તેટલીજ સુવિખ્યાત વાત છે. વહીવટની આ પધ્ધતિમાં ખૂબીઓતો અનેક જોવા મળે છે, પરંતુ તેમાં શિરમોર જેવી બાબત એ સંવેદનશીલતાની છે. જે વહીવટમાં સંવેદનશીલતા હોય તે વહીવટ વિશેષ લોકાભિમુખ બની શકે છે. સર પટ્ટણીના જીવનમાં... Continue Reading →

: સંતવાણી સમીપે :: જે માગે તેને તે આપે : એવો માધવ ભોળો :

       જીવનના ત્રીજા દાયકામાં આયખું વ્યતિત કરનાર એક યુવાન રાજકોટ નગરમાં આજના પ્રમાણમાં ઓછા ધાંધલિયા વાતાવરણમાં ચાલ્યો જાય છે. યુવાનીમાંજ જીવનનો થાક અનુભવનાર આ જુવાનના મનમાં બેકાર હોવાનો થાક છે. જગતના કોઇ પણ યુવાનને કોઇ પ્રવૃત્તિ મળે નહિ અથવા તે શોધી શકે નહિ તો તેનો થાક તથા તેમાંથી પેદા થતો અભાવ અંતરના ઊંડાણ સુધી ખટક્યા... Continue Reading →

: સંતવાણી સમીપે : જલબિંદુ હે જલબિંદુ : સૂરજ બોલે સુણબંધુ ! :

કાળની એ ક્ષણો ધન્ય બની હશે કે જ્યારે ગઇ સદીના બે વિરાટ મહામાનવીઓ ગુજરાત – અમદાવાદમાં મળ્યા હશે. માત્ર કોઇ એક પ્રદેશનો નહિ પરંતુ  વિશ્વમાં વસતો અને શ્વસતો કોઇ પણ માનવ જેના અનુગામી હોવાનું ગૌરવ અનુભવે તેવા કવિગુરુ ટાગોર તથા મહાત્મા ગાંધીના મિલનની તથા તેમના વૈચારીક આદાન-પ્રદાનની વાતો મહાદેવભાઇ સિવાય આપણાં સુધી કોણ પહોંચાડી શક્યું ... Continue Reading →

: સંતવાણી સમીપે : ‘‘ ભલે હો રાત કાળી : આપ દીવો લઇ ઊભા જો ! ’’ :

કોઇપણ જીવંત વ્યક્તિને સમુદ્રનું અનેરું આકર્ષણ હોય છે. જો આવી વ્યક્તિ કવિ હોય અને ક્રાંતિકારી પણ હોય તો વિશાળ તથા અફાટ વારિધિ તરફનું આકર્ષણ વિશેષ રહે છે. સંપૂર્ણ બંધક હોવા છતાં એકાદ ડઝન શસસ્ત્ર સૈનિકોથી ઘેરાયેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર – ૨૮-૦૫-૧૮૮૩ થી ૨૬-૦૨-૧૯૬૬) સમુદ્રના પાણી ઉપર મંગળમય સૂર્ય કિરણોનું નૃત્ય નિહાળતા હતા. કવિ... Continue Reading →

: સંતવાણી સમીપે : સોમનાથને દ્વારકેશ : એ પશ્ચિમ કેરા દેવ :

દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી ગુજરાત... Continue Reading →

: સંસ્કૃતિ :: ‘‘ સરફરોંશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ ’’ :

       એકજ કુટુંબના ત્રણ ત્રણ ભાઇઓ દેશને આઝાદ કરવા માટે પોતાના જીવન ન્યોછાવર કરે તો તેને અસાધારણ વીરતાની ઘટનાજ ગણવી પડે. વીર સાવરકર તથા ચાફેકર બંધુઓની કથા આવીજ છે. બન્ને કુટુમ્બો મહારાષ્ટ્રની વીર ભૂમિના સંતાનો છે. રાજસ્થાનના કવિ તથા ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠની કથા પણ આવાજ ઉજળા ઉદાહરણ સમાન છે. કેશરીસિંહજી પોતે, તેમના લઘુ બંધુ તથા... Continue Reading →

: સંસ્કૃતિ : એવા કોઇ દરવેશ : જેના કાળ સાચવે પગલાં :

ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગર રાજ્યના લોકની સુખાકારીને ધ્યાનમાં રાખીને થતો વહીવટ એ તે સમયમાં તેમજ આજે પણ તેટલીજ સુવિખ્યાત વાત છે. વહીવટની આ પધ્ધતિમાં ખૂબીઓતો અનેક જોવા મળે છે, પરંતુ તેમાં શિરમોર જેવી બાબત એ સંવેદનશીલતાની છે. જે વહીવટમાં સંવેદનશીલતા હોય તે વહીવટ વિશેષ લોકાભિમુખ બની શકે છે. સર પટ્ટણીના જીવનમાં ડગલે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑